________________
લેખ સંગ્રહ
[ ૧૫૭ ]
તેજ ખરું વાસ્તવિક સુખ છે, એવી સ્પષ્ટ સમજ અને પ્રતીતિ સાથે તેવા સાચા સુખમાં જ ભળી જવાની તીવ્ર ઇચ્છા હાવી.
૩ નિવેદ-ભવવૈરાગ્ય—જન્મમરણાદિકનાં અનંત દુ:ખભયથી આકુળ એવા આ સ`સારમાંથી કઇ રીતે પેાતાના ઉદ્ધાર કરવા સમર્થ સર્વજ્ઞ-વીતરાગધર્મનુ સેવન કરવા તીવ્ર ચાહના.
૪ અનુકંપા— દીન, દુ:ખી, અપગ, અનાધાર, લાચાર, અશક્ત-દુ લ, જીવ ઉપર ઉચિત દયા–કૃપા રાખવી તે દ્રવ્યદયા અને ધહીન, ધર્મ પતિત કે ધમ માર્ગોમાં શિથિલ થતા કે થયેલા ભવ્ય જીવને ધર્મપ્રાપ્તિ થાય, તે ધર્મીમાં દઢનિશ્ચળ મને એવી દરેક પ્રકારની તજવીજ કરવી તે ભાવદયા યથાયાગ્ય દાખવવાથી સ્વપરની ઉન્નતિમાં વધારે થઇ શકે છે.
૫ શ્રદ્દા-આસ્તિકતા—સર્વજ્ઞ--વીતરાગ પરમાત્માના કેવળ હિતકારી વચન ઉપર પૂર્ણ પ્રતીતિ-વિશ્વાસ સાથે દૃઢ રંગ-રાગ બેસવા.
એ રીતે સમ્યક્ત્વનાં અથવા સમિકતષ્ટિનાં પાંચ લક્ષણ ખાસ આદરવા ચેાગ્ય કહ્યાં છે. પ્રતિમ.
[ જૈન. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૬૭. ]
સર્વજ્ઞ—વીતરાગ પ્રભુની આજ્ઞાને પ્રભાવ.
“ બાળાગુત્તો સંઘો, ઘેરો ઘુળ ટ્રસંધો ’ પ્રભુ આજ્ઞાની જ બલિહારી ! પ્રભુ આજ્ઞાના યથાશક્તિ કરનાર શ્રી સંધ જ સાચા. પ્રભુની પવિત્ર આજ્ઞાને
આદર