________________
[ ૨૭૬ ]
શ્રી કપૂરવિજયજી
કરણી મુજબ ભોગવવું પડે છે. એથી જ પાપકર્મીથી ડરતાં રહેવું ને ધકરણીમાં ઉજમાળ રહેવુ કે જેથી અનુક્રમે દુ:ખ માત્રનેા નાશ થાય અને સુખશાન્તિ સહેજે આવી મળે. ઇતિશમ. [ જૈ. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૨૬૫ ] કચ્છ-કાઠિયાવાડ તથા ગુજરાત આદિ નિવાસી જૈન આગેવાનાએ હવે જલ્દી જાગ્રત થઇ જડ ચાલી રહેલી દુષ્ટ જડતાને દૂર કરી દેવાની ભારે જરૂર.
અત્યારે આખા હિંદમાં અસહકારની હીલચાલ ચાલી રહી છે. તેમાં હિંદુ અને મુસલમાના વિગેરે એકસંપથી ભાગ લઇ રહ્યા છે. આમાં થાડાએક ભાગ વિરોધી પક્ષને મળતા પણ જણાય છે. આમ છતાં અસહકારના મુખ્ય અગરૂપ અને આખા હિન્દુને પરાધીનતામાંથી છૂટવાની ચાવીરૂપ સ્વદેશીની હીલચાલ ખખ જોશભેર ચાલી રહી છે, આર્થિક દૃષ્ટિએ આ હીલચાલ જેટલી લાભદાયક છે તેટલી જ તે દયા-ધર્મની દૃષ્ટિએ પણ લાભકારી જ છે, એમ સ્વબુદ્ધિબળથી સમજી શકનારા આપણામાંના કઈક નવજુવાના તેમાં સ્વરસથી જોડાયા છે અને ખીજા અનેક જોડાતા જાય છે. વિદેશી વસ્તુઓના માહથી આખા હિન્દુની પાયમાલી થયેલી જે સમજ્યા છે, તેમને વિદેશી વસ્તુએ તજી સ્વદેશી આદરતાં મુશ્કેલી નડતી નથી. તે તા જાતે સ્વદેશી બની બીજા અનેક સ્વજન કુટુંબીઓને પણ પેાતાના જીવતાજાગતા દાખલાથી વિદેશીના લાગેલે મેહુ તજાવી શકે છે. સા કરતાં માળ વિદ્યાથીવર્ગ ઉપર આની
ܘ