________________
[ ૨૧૪ ]
શ્રી કરવિજયજી
૧૪ જેથી આપણામાં ધર્મ યોગ્યતા આવે તેવા સદ્ગુણેાની સક્ષેષથી સમજ અહીં આપવી ઉપયોગી થશે સ્વદેષને તજવાથી જ સદ્ગુણુ આવશે.
[જૈ. . પ્ર. પુ. ૩૭, પૃ. ૩૫.
ધર્મ યાગ્ય એકવીશ સદ્દગુણાનુ સક્ષેપથી વિવરણ,
૧ ગંભીરતા-હૃદયની વિશાળતા, તુચ્છતા-ક્ષુદ્રતા દોષને તજવાથી જ આવશે. જ્યાંસુધી પરાયા છિદ્ર જોવાની ક્ષુદ્ર દેવ ન તજી શકાય ત્યાંસુધી અન્ય જામાં રહેલા અમૂલ્ય રત્ન જેવા ઉત્તમ ગુણા આપણે શી રીતે જોઇ, પારખી, તેને આપણામાં હૃદયમાં ઊતારી શકીએ ?
૨ શરીરની
સુઘડતા--સુંદરતા-નિરોગતા
મેળવી ટકાવી રાખવા માટે યથેચ્છ ખાનપાનમાં થતી હુદબહારની સ્વચ્છંદતા તજ, મન અને ઇન્દ્રિયા ઉપર કાબૂ જાળવી રાખી, વિકારી વસ્તુથી તદ્ન દૂર રહેવુ જોઇએ. ઇન્દ્રિયાને વશ નહિ થતાં તેમને વશ કરનાર મનુષ્ય સુખી થાય છે.
૩ સામ્યતા—પ્રકૃતિમાં શીતળતા મેળવવા માટે વિધી વન તજવું જ જોઇએ, એમ કરવાથી અન્ય જના ઉપર પણ બહુ ઉપકાર થઈ શકે છે.
૪ લાકપ્રિયતા—લેાકવિરુદ્ધ કામ તજી લેાકેાપકારક કાર્ય પ્રેમથી કરનાર સહુને વ્હાલા લાગે છે અને અનેક જીવાને સન્માર્ગ દ્વારવા શક્તિવાન થાય છે. લેાકવિરુદ્ધ કામ