________________
લેખ સંગ્રહ
[ ૧૩૫ ]
એ શાસ્ત્રવચનના મર્મ ગુરુગમ્ય સમજી, પૂર્વ પુન્યાગે પ્રાપ્ત થયેલી દેહાદિ ઉત્તમ સામગ્રીને લઇને ઉત્તમ પ્રકારનાં વ્રત-નિયમે સ્વયંાગ્યતાનુસારે આદરી, તેના પૂર્ણ પ્રેમથી નિર્વાહ કરવાને જ એ અચિન્ત્ય પ્રભાવ હતા અને હજી છે. કાયર– બીકણુ માણસો કોઇ પણ પ્રકારના વ્રત સંબંધી પ્રતિજ્ઞા કરતાં જ ડરે છે તેથી તે કંઇ પણ વ્રત-નિયમને રીતિસર આદરી કે પાળી શકતા જ નથી. મધ્યમ પંક્તિનાં માણસા અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ તથા રાત્રિભોજનવન પ્રમુખ ઉત્તમ વ્રત-નિયમૈાના અદ્ભુત પ્રભાવ શ્રી ગુરુમુખે સાંભળી તેને આદર કરવા એકાએક ઉજમાળ થાય છે ખરા, પરંતુ તેમ કરતાં વચમાં જો કાઇ વિઘ્ન—આપદાદિક આવી પડે છે તેા તેથી કાયર બની જઇ વ્રત-નિયમની ઉપેક્ષા કરી બેસે છે, ફક્ત જે ઉત્તમ કેટિના શૂરવીર પુરુષા હાય છે તેઓ જ પ્રથમથી પાતાની શક્તિનું માપ કાઢી, જેના સુખે નિર્વાહ થઇ શકે એવાં વ્રત-નિયમેાને સમજીને આદર કરે છે અને તેનું પરિપાલન કરતાં ગમે તેટલી મુશ્કેલી પાછળથી ઊભી થાય તેની કશી દરકાર કર્યા વગર સર્વ પ્રયત્નથી તેનું પરિપાલન કરવા જ તત્પર રહે છે. વળી તે જે કંઇ પ્રતિજ્ઞા કરે છે તે દૂર ંદેશી વાપરીને ડહાપણભરી જ કરે છે અને તેને પૂર્ણ કરવા પોતાથી બનતુ અધુ કરે છે. તીર્થંકરા, ગણધરો કે એવા બીજા મહાપુરુષાનાં તેમ જ મહાસતીએનાં પવિત્ર ચિત્રા જેમણે શાન્ત ચિત્તથી સાવધાનપણે વાંચ્યાં કે સાંભળ્યાં હશે તેમને ઉપલી માખતની ખાત્રી થયા વગર રહેશે નહિ; પરંતુ તેવા પવિત્ર મહાશયેાનાં ઉત્તમ ચરિત્રા વાંચવાનુ` કે સાંભળવાનું શ્રેષ્ઠ ફળ તા એજ કહી શકાય; કે તેમની પેઠે આપણે પણ