________________
લેખ સંગ્રહ
[ ૨૪પ ] સ્વાર્થવૃત્તિને જીતી લઈ સ્વપરને એકાન્ત હિતકારક ધર્મ કેળવણને પ્રચાર અધિક ઉત્સાહથી કરતા રહેશે અને તેના મીઠાંમધુરાં ફળ ચાખશે, એમ આપણે ઇચ્છશું. ઈતિશમ.
[ જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૧૯૭. ]
કચ્છ-કાઠિયાવાડ અને ગુજરાતવાસી જૈન ભાઈ
બહેને જેગ બે બેલ. જીવરક્ષા, જીવદયા યા જીવજયણા સંબંધી સૂક્ષમ (ઝીણ) બોધ ગુરુ મુખે સાંભળી જેમનું મન ખૂબ કમળ (નમ્ર ) અને સાવધાન બન્યું હોય તેમને ભાગ્યે જ સમજાવવાની જરૂર રહે છે કે–સેનાને મેર અને આખી પૃથ્વીનું દાન એક જીવને અભયદાન આપવા પાસે કંઇ હિસાબમાં નથી. જીવિત સૌથી વધારે વ્હાલું અને કિંમતી છે. તે છીનવી લેવાને કેઈને હક્ક નથી, કેમકે તેમ કરવું એ મહાપાપરૂપ છે, એમ સમજનારા સુજ્ઞજન તો જાણી–બઝીને અન્યના જીવિતનો નાશ થાય એવું કેમ જ કરે ? ન જ કરે. પરંતુ કઈક મુગ્ધજને અથવા અર્ધદગ્ધ જને સ્વાર્થવશ સ્વજીવિતને પોષવા અન્ય જીવોની દરકાર ઓછી જ કરે છે, અથવા કરતા નથી, તેથી જ તેઓ જાતે પાપના અધિક ભાગી થાય છે અને પિતાની પ્રજાને પણ એવાં અપવિત્ર આચરણ બતાવી પાપના ભાગી કરે છે. પછી તે વંશપરંપરા ચાલે છે, અને ભારે રૂઢિનું રૂપ પકડી લે છે, જેમાંથી ભાગ્યે જ કોઈ છટકી શકે છે. પૂર્વ, ઉત્તર અને મધ્ય હિંદુસ્તાનમાં વસતા જેને ખાનપાનમાં હજુ સુધી ત્યાંના