________________
[ ૮૪ ]
શ્રી કપૂરવિજયજી
૪ જો તમે ખરી શાન્તિને ચાહતા હૈા તા“ ખમેા અને ખામાશ રાખેા.” “ Bear and forbear.”
૫ જે કઇ કાર્ય કરે તે પરિણામદીપણે વિચારીને જ કરે, સહસા—અતિરભસપણે ન જ કરા.
૬ સમ વિષમ સર્વ સચાગામાં તમારું મન સ્થિર-સમતાલ રાખવા ખાસ પ્રયત્ન કરી. ( Under all circumstances keep an even mind)
૭ મહત્ ઇચ્છા રાખતા હૈ। તા પ્રથમ ાગ્યતા સંપાદન કરે. ઇચ્છિત પ્રાપ્તિના એ ઉત્તમ ઉપાય છે. કહ્યું છે કે— * First deserve and then desire.''
૮ જેમ કષ, છેદ, તાપ અને તાડન કરવાવડે-એ ચાર ઉપાયેાવડે સેાનાની પરીક્ષા કરવામાં આવે છે, તેમ શ્રુત-જ્ઞાન, શીલ-આચાર, તપ અને દયા એ ચાર ગુણાવડે વિદ્યાર્ માણસ ધર્મની પરીક્ષા કરી શકે છે. પરીક્ષાપૂ ક જ શ્રેષ્ઠ ધર્મના સ્વીકાર કરવામાં આવે એ યેાગ્ય છે.
૯ અહિતતાપને શમાવનારાં ચદન જેવાં શીતળ વચનેની વૃષ્ટિ કેાઇ ભાગ્યશાળી ભવ્યાત્મા ઉપર જ ગુરુ મહારાજ કરે છે. સદ્ગુરુનાં હિતવચનેાથી અહિત-તાપ દૂર થઇ શકે છે.
૧૦ ખાવાનાચંદનથી અતિ શીતળ, નાથ નિરંજન વાણી જી; રૂપચંદ રસ પ્રેમે પીતાં, ત્યાંથી પ્રીત બંધાણી જી. અવિનાશીની સ્હેજડીએ, રંગ લાગ્યા મેારી સજની જી’ સર્વજ્ઞવીતરાગનાં વચનાની તે અલિહારી જ છે.
ર