Book Title: Lekh Sangraha Part 01
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti
View full book text
________________
[ ૩૧૨ ]
શ્રી કરવિજયજી “ સર્વ જીવોને આત્મ સમાન લેખતા સુસંયમવંત સાધુજને કર્મબંધ કરતા નથી.”
ખરે જ્ઞાની–મહાત્મા એ જ છે કે જે સર્વ જીને આત્મ સમાન ગણે છે, પરસ્ત્રીને માતૃ તુલ્ય લેખે છે અને પદ્રવ્યને પત્થર તુલ્ય લેખે છે. ”
ગમે તેટલું દ્રવ્ય દાનમાં દીધા કરતાં એક જ જીવને જીવિતદાન દેનાર ચઢી જાય છે.”
ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૨૯, પૃ. ૨૬૮ ]
પ્રકીર્ણ વિચારે.
(ઉદ્ધરેલા ) ૧ ચિતાથી થતી હાનિ.
ચિંતાસે ચતુરાઈ ઘટે, ઘટે રૂ૫ ગુણ ગાન;
ચિંતાબડી અભાગણી, ચિંતા ચિતા સમાન.” ૨ મુખવસ્ત્રિકામુહપત્તિ શા માટે રાખવી જોઈએ ? “સંપતિમવિરવાનાં, રક્ષા મુસ્ત્રિા ”
ઊડતા ત્રસાદિક જીવોની રક્ષા માટે જ્ઞાની પુરુષોએ મુહપત્તિ રાખવાનું કહ્યું છે.
૩ પાત્ર-ભાજન ભજન અવસરે શા માટે વાપરવાં જોઈએ? __ " भक्तपानस्थजन्तूनां परीक्षायै च पात्रकम् ”
ભાત પાણી(ખાન-પાન )માં આવી ગયેલાં જંતુઓની તપાસ કરવા નિમિત્તે યાવત્ સ્વપરના બચાવ માટે પહોળા

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358