Book Title: Lekh Sangraha Part 01
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 323
________________ [ ૨૯૨ ] શ્રી કપૂરવિજયજી मैत्री परस्मिन् हितधीः समग्रे, भवेत् प्रमोदो गुणपक्षपातः । कृपा भयार्ते प्रतिकर्तुमीहो - पेक्षैव माध्यस्थ्यमवार्यदोषे ॥ २ ॥ ( अध्यात्मकल्पद्रुमे श्री मुनिसुंदरसूरि : ) મૈત્રી ભાવા—સમગ્ર પ્રાણીવર્ગ ઉપર હિતબુદ્ધિ રાખવી તે ભાવના, ઉત્તમ ગુણીજને ઉપર તીવ્ર ગુણાનુરાગ ધારણ કરવે તે પ્રમેાદ ( અથવા પ્રમુદિતા ) ભાવના, મરણાદિક ભયથી આકુળ થયેલા પ્રાણીઓને બચાવી લેવાની આંતર ઇચ્છા તે કૃપા યા કરુણા ભાવના અને કઇ રીતે સુધારી ન શકાય એવા પરના દ્વેષ તરફ રાગદ્વેષ રહિત મધ્યસ્થ પરિણામ જ રાખવા તેનુ નામ ઉપેક્ષા ભાવના કહેવાય છે. ઉકત ભાવનાચતુષ્ટય પ્રતિદિન સહુ સજ્જન ભાઇબહેનોએ વિચારવા–ભાવવા યેાગ્ય છે. माकार्षीत् कोऽपि पापानि मा चाभूत् कोऽपि दुखितः । मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥ ૩ ॥ ( શ્રી યોગરાત્રે-શ્રીમનું હેમચન્દ્રસૂત્ત્વ: ) ભાવા —કોઈપણ પ્રાણી પાપાચરણ મ કરો ! કોઇપણ પ્રાણી દુ:ખી ન થાએ! અને જગત્ માત્ર દુ:ખદ્રથી મુકત થાઓ ! આવી ઉદારભાવના-બુદ્ધિને શાસ્ત્રકાર મૈત્રીભાવ કહે છે, જે ખરેખર આદરવા ચેાગ્ય છે. सर्वेऽपि सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् पापमाचरेत् ॥ ४ ॥ ભાવા—સર્વકાઈ પ્રાણી સુખ-સમૃદ્ધિવંત થાઓ ! સર્વ કોઇ પ્રાણી રાગ રહિત થાઓ ! સ કેઇ પ્રાણી કલ્યાણ

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358