________________
[ ૨૮૨ ]
શ્રી કપૂરવિજયજી
૩ મામાં જતાં જે કેાઇ આત્માથી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા મળે તેમને ગુણુના બહુમાનપૂર્વક ઉચિત પ્રણામાદિ કરવા ચૂકવું નિહ.
૪ માળ, ગ્લાન, વૃદ્ધ, તપસ્વી સાધુ પ્રમુખનું ચેાગ્ય સન્માન કરવુ, અને તેમને શાતા ઉપજે એવી વિશ્રામણા-વૈયા વચ્ચે પણ કરવી.
૫ જિનચૈત્ય, ચરણપાદુકા પ્રમુખને નમસ્કાર,દિ વડે યથાચિત વિનય કરવા ભૂલવું નહિ.
૬ દેવ, ગુરુ, તીથ પ્રમુખની કાઈપણ પ્રકારે આશાતના ન થાય તેવું લક્ષ રાખવું અને કાંઇ આશાતના થયેલી દેખાય તે તે દૂર કરવી—કરાવવી.
૭ રાગ, દ્વેષ, કષાય દૂર કરવા જતાં તેવા પવિત્ર સ્થાનને અવિવેક આચરણથી તેમજ રાગ, દ્વેષાદિક દેષ પેદા થાય અને વધે એમ તેા ન જ કરવું; કેમકે પવિત્ર ( તીર્થ ) સ્થાને લાગેલ દાષ વજ્રલેપ તુલ્ય થાય છે.
૮ જેમ આપણા વિચાર, વાણી અને આચાર સુધરે-પવિત્ર થાય તેમ લક્ષ રાખી પ્રવર્ત્તવું, પણ સ્વચ્છ ંદપણું આદરવુ નહિ.
૯ જેમ બને તેમ ઇન્દ્રિયાને લગામમાં રાખી સ્વાચિત હિતકાર્ય કરવું. તેમને સાવ મેાકળી તેા ન જ મૂકવી.
૧૦ સહુ કેાઈને નિજ આત્મા સમાન લેખી નિર્મળ પરિ
ણામ રાખવા.
૧૧ નિ`ળ શ્રદ્ધા (સમકિત ) સહિત તપ, જપ, વ્રત, નિયમ