________________
લેખ સંગ્રહ
[ ૨૮૯ ]
સ્વાર્થીધતા તજી ખરા સ્વાર્થનિષ્ઠ થવાની જરૂર. “ સર્વ: સ્વાથવાનનોઽમમતે નો ઘ જો વલ્ડમ: ।'
સર્વ કાઇ પ્રાણી મન:કલ્પિત સ્વાર્થ સાધી લેવાની ધૂનમાં મચી રહેલા દેખાય છે. જ્યાંસુધી પેાતાના સ્વાર્થ સાધી લેવાની ગરજ હાય છે ત્યાંસુધી ગમે તેની ગમે તેટલી એશીયાળ પણ ભગવે છે. પણ 46 ગરજ સરી એટલે વેદ્ય વેરી ” પેાતાની મતલબ સરી પછી કાઇ કાઇની દરકાર કરતુ જણાતું નથી. આનું નામ સ્વાર્થીધતા, બાકી વાસ્તવિક રીતે તે સ્વ એટલે આત્મા, તેના અથ એટલે પ્રયેાજન જેમાં હાય તે સ્વાથ અર્થાત્ જેમાં આત્માનું ખરું વાસ્તવિક હિત સમાયેલુ હાય તે સ્વાર્થ જ પ્રશંસનીય અને આદરણીય છે અને જેમાં એથી વિપરીત અર્થ સમાયેલે! હાય અર્થાત્ જેથી સ્વહિત ( આહિત ) થવાને બદલે ઊલટું અહિત થતુ હાય યા થવાના સંભવ હોય તેવા કાર્યમાં રચ્યાપચ્યા રહેવુ તે તે કેવળ સ્વાર્થાંધતા જ લેખવા યાગ્ય છે. સજ્જનપુરુષા આવી સ્વાર્થોધતા પસંદ કરતા નથી. તે તા ઉપરાક્ત ખરી સ્વાર્થ નિષ્ઠાને જ આદરે છે–સ્વીકારે છે.
ગૃહસ્થ—શ્રાવક હા યા સાધુ હા સહુ કોઈ આત્મહિતૈષી જનાએ સ્વકર્તવ્યનિષ્ઠ થવાની જરૂર છે. જે કેઇ તેમાં પ્રમાદ યા શિથિલતા કરે છે તે પતિત અવસ્થાને પ્રાપ્ત થતાં પરિણામે ઉપહાસ્યને પ્રાપ્ત થાય છે. શ્રીમાન્ હરિભદ્રસૂરિ કડે છે કે “ શાસ્ત્રમાં સ્વ સ્વ ( પાતપેાતાના ) અધિકાર યા ચેાગ્યતાનુસારે જ સ્વાચિત ક`વ્ય કરવાની મર્યાદા જણાવી છે,
૧૯