________________
વાતના આધારે જણાય છે. માટે મોટા = મોક્ષ અર્થ કર્યો.
(તેથી) મોક્ષને વિષે કરાયેલી છે મતિ જેના વડે = મોક્ષ પ્રતિ એક ચિત્તવાળા. (પ્રશ્ન ઃ ગાથામાં તો “તતિ' શબ્દ નથી તો તમે ટીકામાં ક્યાંથી લાવ્યા?)
ઉત્તર : “#તમતિ’ એ પ્રમાણેનો શબ્દ એ વાયશેષ છે. એટલે કે “મોક્ષને વિષે કરાઈ છે મતિ જેના વડે આ આખા વાક્યમાં બે અંશો છે : (૧) મોક્ષને વિષે (૨) કૃતમતિ. હવે જો આ બીજો અંશ અહીં નહીં લઈએ તો વાક્ય અધૂરું રહી જાય માટે એને વાકયના શેષ તરીકે અહીં સમજવાનો છે.
(પ્રશ્ન : વ્યક્તિનું તમે આટલુ જોરદાર વિશેષણ તો કહી દીધું. પણ એ વ્યક્તિ કોણ છે એ તો કહો?)
ઉત્તર : “મહાન એવા વર્ધમાન નામના જિનચંદ્ર (જિનોમાં ચંદ્ર સમાન) આનો અર્થ પહેલાંની જેમ = બીજી ગાથાની ટીકામાં કરાયેલ “વમUવિપકો' શબ્દના અર્થ પ્રમાણે જાણવો.
માત્ર ત્યાં “મહા” શબ્દ ન્હોતો જે અહીં છે. એનો અર્થ “મહાનું છે. અને એ શબ્દને “વર્ધમાન જિનચંદ્ર' શબ્દ સાથે કર્મધારય સમાસ કરીને જોડી દેવો. ( સમાસ ટીકાકારશ્રીએ બતાડ્યો જ છે.)
પ્રશ્ન : શેના વડે તેવા પ્રભુવીર ધ્યાનથી ચલિત કરવાને માટે શક્ય નથી? માટે કહે છે કે :
ઉત્તર : ઉપસર્ગોના હજારો = હજારો ઉપસર્ગો વડે પણ ચલાવવાને માટે શક્ય નથી. (તેમાં ઉપસર્ગ એટલે) “ઉપસર્જન કરાય છે = સન્માર્ગમાંથી (જીવ) દૂર કરાય છે આના વડે ” તે ઉપસર્ગ એટલે કે કદર્થનાઓ = શારીરિક વિગેરે પીડાઓ, ત્રાસો.
તે ઉપસર્ગોના હજારો = હજારો ઉપસર્ગો. તેમના વડે પણ ચલાવવાનું શક્ય નથી. (સંસ્કૃતમાં સંખ્યાવાચી શબ્દ પાછળ મૂકાય જ્યારે ગુજરાતીમાં અર્થ બોલતી વખતે એનો અર્થ પહેલા બોલવાનો.)
પ્રશ્ન : કોની જેમ વીર પ્રભુ ચલિત કરવા શક્ય નથી? માટે કહે છે કે :
ઉત્તર : જેમ મેરુ પર્વત = પર્વતોનો રાજા એવો મેરુ નામનો પર્વત પવનના ગુંજાઓ વડે એટલે કે શબ્દસહિતની= ગુંજારવ કરતી, વળી પ્રબલ = જોરથી ફૂંકાતી એવી વાતોત્કલિકાઓ = વાયુની ઉત્કલિકાઓ = વંટોળિયા વડે ચલિત કરવાનું શક્ય નથી (તેની જેમ પ્રભુવીર હજારો ઉપસર્ગો વડે પણ ધ્યાનથી ચલિત કરી શકાય એમ નથી.) (૪
லலல
अधुना गणधरोपदेशेन विनयोपदेशमाह
भद्दो विणीयविणओ, पढमगणहरो समत्तसुयनाणी ।
जाणतो वि तमत्थं, विम्हियहियओ सुणइ सव्वं ।। ५ ।। भद्दो० गाहा : भट्र : कल्याणः सुखश्च तत्स्वरुपत्वात्तद्धेतुत्वाद्वा, विनीयते कर्माऽनेनेति विनयः, विशेषेण नीतः प्राप्तो विनयो येन स विनीतविनयः, कोऽसौ ? प्रथमगणधरोऽर्हदाद्यशिष्यः, किम्भूतः?