________________
तदिदं जानन्नपि गुरुकर्मा कश्चिन्न बुध्यते, अन्यस्तु महात्मा स्वल्पेनापि बुध्यते इत्याह
थेवेण वि सप्पुरिसा, सणंकुमारो ब्व केइ बुझंति ।
देहे खणपरिहाणी, जं किर देवेहिं से कहियं ।। २७ ।। थेवेण वि० गाहा : स्तोकेनापि निमित्तेनेति शेषः सत्पुरुषाः सनत्कुमारवत् केचिद् बुद्ध्यन्ते, न तु सर्वे, गुरुकर्मणां निमित्तशतैरप्यबोधदर्शनात्। कथमसौ बुद्धस्तदाह- देहे क्षणेन स्वल्पकालेन परिहाणी रूपहासः क्षणपरिहाणिरिति यत्किल देवाभ्यां से तस्य कथितं तदेव बोधकारणं जातमिति समासार्थः, व्यासार्थः कथानकाद् ज्ञेयस्तच्चेदम् -
शक्रः स्वसभायां सनत्कुमारचक्रवर्तिरूपं वर्णयामास, ततोऽश्रद्धान-कुतूहलाभ्यां अवतीर्णौ द्विजरूपेण देवौ प्रविष्टौ, अभ्यक्ते सनत्कुमारे निरीक्षितं रूपं। विस्मितौ चित्तेन, पृष्टौ राज्ञा। किं भवतोरागमने निमित्तमिति। तावाहतुर्भवद्रूपदर्शनकौतुकं, राजाह-यद्येवं सदस्यागन्तव्यं, निर्गतौ देवौ। ततो निर्व्वर्तितस्नानविलेपनालङ्कारवस्त्रग्रहणभोजने सपरिकरे सभोपविष्टे राज्ञि पुनः प्रविष्टौ, विलोक्य रूपं सविषादौ स्थितावधोमुखौ, राजाह - किमेतदिति, तावाहतुः। संसारविलसितं!' प्रभुराह-कथं ? तावाहतुः यद्रूपं प्राग्भवतो दृष्टं, तदनन्तगुणहीनमिदानी वर्त्तते। प्रभुराह - 'कथं जानीतः' तावाहतुः - 'अवधिना' इति, ततो निवेद्य शक्रवृतान्तं गतौ। सनत्कुमारोऽपि तदाकर्ण्य यदेतत्सकलास्थामूलं शरीरकं तदपि खरतरघम्ोष्माक्रान्तशकुनिगलचञ्चलमिति चिन्तयन् गतो वैराग्यप्रकर्षं तृणवदपहाय राज्यं प्रव्रजित इति ॥ २७ ॥
અવતરણિકા : તે આ વાતને = “અહંકાર એ આત્મ અહિતકારી છે એ વાતને જાણતો એવો પણ કોઈક ભારે કર્મી વ્યક્તિ (આટલા બધા ઉપદેશોવડે પણ) બોધ ન પામે, (પણ જે) અન્ય = હળુકર્મી એવા મહાત્મા છે તે તો) વળી થોડાક એવા પણ ઉપદેશવડે બોધ પામી જાય છે. (આ હકીકત छ) मने भेट ४ ग्रंथा२श्री 3 छ :
ગાથાર્થ : કેટલાક પુરુષો (હોય છે કે જેઓ) સનકુમારની જેમ થોડાક વડે પણ બોધ પામી જાય છે. (કેવી રીતે તેઓ બોધ પામ્યા?) “તમારા દેહને વિષે ક્ષણમાત્ર વડે = થોડાક જ કાળે પરિહાની = રુપનો નાશ થશે” આવું બે દેવો વડે જે ખરેખર તેમને કહેવાયું. (તેટલા માત્રથી તેઓ બોધ પામી गया.)
ટીકાર્ય : થોડાક = નાનકડા એવા પણ નિમિત્તવડે કેટલાક (લઘુકર્મી એવા) સપુરુષો સનકુમાર ચક્રવર્તીની જેમ બોધ પામી જાય છે. પરંતુ બધા કાંઈ બોધ પામતાં નથી.
(प्रश्न : ॥ मोटे तमे साj 38ो छ : "११ बोध नथी. पामतi?'')
ઉત્તર ઃ કેમકે જે ભારે કર્મી હોય છે તેઓને સેંકડો નિમિત્તાવડે પણ બોધ થતો નથી એવું દેખાય છે. માટે બધા નથી પામતા પણ કેટલાક જ જેઓ હળુકર્મી હોય છે તેઓ નાનકડા પણ નિમિત્ત વડે બોધ પામી જાય છે.