Book Title: Updesh Mala
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 132
________________ સુખ મળ્યા બાદ વધેલા પુણ્યના પ્રભાવે વસુદેવ અનેક નારીઓના પ્રાર્થનાનું સ્થાન બન્યા હતા.) પ્રશ્નઃ વસુદેવ જે અનેક નારીઓ વડે પ્રાર્થના કરાતા તે નારીઓ કેવા પ્રકારની હતી? ઉત્તર ઃ ૮ મહંત હિં= ૩૭ મહતમિ: = પોતાના ઘરમાંથી નીકળ્યા બાદ પ્રધાન એવી સ્ત્રીઓ વડે વસુદેવ પ્રાર્થના કરતા હતા. (૧૩થ' શબ્દ અનંતર અર્થમાં હોવાથી સ્વગૃહ...આવો અર્થ કર્યો. આ અર્થનો ભાવાર્થ આ પ્રમાણે છે : પીયર પક્ષમાં તો સ્ત્રી પ્રધાન હોય પણ સાસરે ગયા બાદ પણ જેઓ પ્રધાન હતી. તેવી સ્ત્રીઓ પ્રાર્થના કરતી હતી.). હવે કદ મહંતષ્ઠિ પાઠની જગ્યાએ મદમહંતહિં પાઠ પ્રમાણે અર્થ કરીએ તો અહમ્ અહમિકા વડે એટલે કે પરસ્પર સ્પર્ધાથી એક બીજાને ઉદ્દાલન = ધક્કા મારવા વડે વસુદેવને પ્રાર્થના કરતી હતી. (પરસ્પર સ્પર્ધાથી પોતાનો પ્રથમ નંબર લગાડવા એક બીજાને દૂર કરતી સ્ત્રીઓ પ્રાર્થના કરતી હતી.) |ોપરા પસાર વિશેષાર્થ (૧) વૈયાવૃજ્યાઃ કન્ન ર્ય, આ સ્થળે હત્ન નો અર્થ જ કાર્ય કરેલો જાણવો... પૂર્વભવીય વૈયાવચ્ચ વિગેરે કારણ અને વસુદેવભવે “પ્રધાનનારી પ્રાર્થન” તેનું કાર્ય એ રીતે અર્થ કરવો. (૨) પ્રશ્ન : “નારી પ્રાર્થન' વૈયાવચ્ચ વિગેરેનું ફળ છે' એ પદાર્થમાં તર્નાનિત... તથ’ આ હેતુ કેમ બતાડ્યો? ઉત્તર : સામાન્યથી એવો નિયમ છે કે, “કાર્ય વખતે કારણ હાજર જોઈએ.” હવે અહીં વૈયાવચ્ચ વિ. રૂપ કારણ પૂર્વભવમાં છે અને કાર્ય પછીના ભવમાં એથી ઉપરોક્ત નિયમ તૂટે માટે ટીકાકારશ્રી આ હેતુ બતાડીને કાર્યના સમકાલભાવી એવું પુણ્યોદય' રૂપ કારણ બતાડી દીધું. હા! આ પુણ્ય પણ પ્રાપ્ત થયું હતું વૈયાવચ્ચ વિ.ને લીધે જ. એથી અપેક્ષાએ વૈયાવચ્ચ વિ.ના પણ ફળ તરીકે “નારી પ્રાર્થનકહી શકાય. லலல स्यात्-किमिति नन्दिषेणेन देवे शपमाने क्षमा कृतेत्युच्यते मोक्षाङ्गत्वात्तस्याः, कथमित्यत्र दृष्टान्तमभिधित्सुराह - सपरक्कमराउलवाइएण सीसे पलीविए नियए। गयसुकुमालेण खमा, तहा कया जह सिवं पत्तो ॥ ५४ ॥ सपरक्कमराउल० गाहा : पराक्रमः परनिराकरणोत्साहः, सह पराक्रमेण वर्तते इति सपराक्रम, तच्च तद्राजकुलं च तस्य वातस्तज्जनित उत्कर्षः, स विद्यते यस्याऽसौ सपराक्रमराजकुलवातिकः, यद्वा सपराक्रम इति तस्यैव विशेषणम्, सपराक्रमश्चासौ राजकुलवातिकश्चेति समासः तेन, शिरसि मस्तके प्रदीपिते प्रज्वलिते निजके स्वीये गजसुकुमारेण क्षमा शान्तिस्तथा तेन निष्प्रकम्पताप्रकारेण कृता विहिता उपसर्गकारिगोचरा इति गम्यते, यथा शिवं मोक्ष प्राप्त इति गाथाक्षरार्थः। भावार्थः कथानकादवसेयस्तच्चेदम् - द्वारवत्यां कृष्णस्य मातुर्देवक्या निजतनयपीयमानस्तनी काञ्चिन्नारी उपलभ्य सञ्जातमौत्सुक्यं, यदुत

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138