________________
(કોણ? = ) મુનિઓ એટલે કે સાધુઓ,
તે પણ = ગીતાર્થ એવા નાના, સામાન્ય સાધુ પણ ગુરુ = આચાર્યની જેમ અથવા મહીપાલ = રાજાની જેમ તેઓવડે = સાધુઓવડે પરિભવ = તિરસ્કાર કરવા યોગ્ય નથી. (પણ રવીકાર, સત્કાર કરવા યોગ્ય છે.)
(પ્રશ્ન ઃ કેમ એમના સ્વીકાર, સત્કાર વિગેરે કરવા જોઈએ, એ કાંઈ થોડીના આચાર્ય છે, એ તો માત્ર સામાન્યમુનિ જ છેને?)
ઉત્તર : (એઓ ભલે આચાર્ય વિગેરે પદવી ધારી ન હોય પણ તેઓ ગીતાર્થ છે અને ગીતાર્થ હોવાથી એઓ સ્વ-પર પ્રકાશક એવા દીપક સમાન છે એટલે કે તેઓ પોતાનું તથા એમની નિશ્રામાં આવનાર બીજાનું પણ કલ્યાણ કરવા સમર્થ છે આવું હોવાથી તેવા) તે મહાત્માનો = સામાન્ય સાધુનો પણ પરિભવ = તિરસ્કાર, અસ્વીકાર કરાયે છતે દુ:ખેથી કરી શકાય એવા સંસારરૂપી દંડની = નુકસાનની પ્રાપ્તિ થાય છે અને એ પ્રાપ્તિ થતી હોવાથી અત્રે ‘તેઓ આચાર્ય વિગેરેની જેમ સાધુઓ વડે પરિભવ કરવા યોગ્ય નથી” એમ કહ્યું છે. આ પ્રમાણે પ્રાકૃત્ત' = વિચારાયેલું છે અર્થાત્ ભાવાર્થ છે. || ૮ ||
વિશેષાર્થ ઃ (૧) તા: = સ્વાયત્તે મિત્ વર્તમાના નવા: શીતોષ્ણુવિહુ ઊં: રૂતિ.” અર્થાત્ આમાં વર્તતા જીવો શીત, ઉષ્ણ વિગેરે દુઃખો વડે દંડાય છે = પીડાય છે તે દંડ' આ પ્રમાણેની “રા' શબ્દની વ્યુત્પત્તિ છે અને ભવમાં = સંસારમાં જીવો દુઃખોથી પીડિત થતાં જ હોય છે માટે “ભવ રૂપી દંડ” એવો અર્થ કર્યો છે.
லலல
तदियता विनेयस्योपदेशो दत्तः, अधुना गुरोः स्वरूपमाह
पडिरूवो तेयस्सी, जुगप्पहाणागमो महुरवक्को । गंभीरो धिइमंतो उवएसपरो य आयरिओ ।। ९ ॥ अपरिस्सावी सोमो, संगहसीलो अभिग्गहमईओ ।
अविकत्थणो अचवलो पसंतहियओ गुरू होई ॥ १० ॥ पडिरूवो० गाहा, अपरिस्सावी० गाहा : प्रतिनियतं विशिष्टाऽवयवरचनया रूपं यस्य स प्रतिरूप: प्रतिविभक्ताङ्गः, अनेन शरीरसम्पदमाह। प्रधानगुणयोगितया वा तद्गोचरबुद्धिजनकत्वात्तीर्थकरादीनां प्रतिरूप : प्रतिबिम्बाकारः, तेजस्वी दीप्तिमान्। युगं वर्तमानकालस्तस्मिन् प्रधान: शेषजनापेक्षयोत्कृष्टः, बहुत्वादागमः श्रुतं यस्यासौ युगप्रधानागमः, मधुरवाक्यः पेशलवचन:, गम्भीरोऽतुच्छ:, परैरलब्धमध्य इत्यर्थः । धृतिमानिष्प्रकम्पचित्तः, उपदेशपरः सद्वचनैर्मार्गप्रवर्तकः, चशब्दः समुच्चये, आचार्यो भवतीति