________________
(૨) ગત વ = અર્થ દોષશતનું જનક છે અથવા અર્થ દોષશતથી જન્ય છે માટે જ વજસ્વામી વિ. પૂર્વઋષિઓ વડે વિશેષથી ત્યજાયેલ એવો આ અર્થ છે. એવા અર્થને..
(પ્રશ્ન : સામાન્યથી તમામ સાધુઓ અર્થનો ત્યાગ કરે છે. તો પછી પૂર્વર્ષિ વડે ત્યજાયેલ એવું શા માટે લખ્યું?).
ઉત્તર : “પૂર્વકૃત અશુભ કર્મો, પડતો કાળ વિગેરેના દોષથી વર્તમાનકાલીન ઘણાં સાધુઓ અર્થની સારસંભાળાદિમાં હોંશિયાર દેખાતા હોવા છતાં પણ વિવેકીલોક વડે તેઓને આલંબનરૂપે ન કરવા, પણ પૂર્વર્ષિઓને જ આલંબનરૂપે કરવા એવું જણાવવા માટે સામાન્યથી સાધુનું ગ્રહણ ન કરતાં પૂર્વર્ષિનું ગ્રહણ કરેલું છે.
(૩) વાર્તા = પ્રવ્રજ્યાના સ્વીકારવડે વાત્ત = ત્યજાયેલ એવા સોના-રૂપા વિ. રૂ૫ અર્થને રિ= જો તું ધારણ કરે છે.
(૪) સનર્થ = નરકમાં પાત = લઈ જવું વિગેરે અનર્થોનું કારણ હોવાથી (કારણમાં કાર્યનો ઉપચાર કરીને) અર્થનો અનર્થ કહ્યો છે. આવા અર્થને (જો તું ધારણ કરે છે.)
તત: = તો હે દુષ્ટમતિમાનું! કામ નિષ્કારણ અનશન વિગેરે સ્વરૂપ તપને કરે છે. અહીં કહેવાનો આશય એ છે કે એક બાજુ પ્રવ્રજ્યાના સ્વીકારથી અર્થનો ત્યાગ કરે છે અને બીજી બાજુ એ જ અર્થને દીક્ષા બાદ પાછો ધારણ કરે છે. તારી પૂર્વાપર = આગળ-પાછળની અવસ્થા જોતા આ ઘટતું નથી = યોગ્ય નથી.
વિશેષાર્થ ઃ (૧) ગાથામાં યદ્ધિ શબ્દ છે. તત: શબ્દ નથી છતાં, યર્ અને તત્ હંમેશા સાથે જ રહે તેથી ત: શબ્દ ગાથામાં ન લખ્યો હોવા છતાં ટીકામાં જણાવાયો છે.
(૨) પર્વાપર્ય = પહેલાની અને પછીની ઘટનાની સરખામણી. पूर्वापरस्य भावः इति पौर्वापर्यम्.
லைல
જિગ્ન –
વહ-વંથT-મીર-લેપIો વો પરિપદે નWિ?
तं जइ परिग्गहो चिय, जधम्मो ता नणु पवंचो ॥ ५१॥ वहबंधणमारणसेह० गाहा : वधो यष्ट्यादिभिस्ताडनं, बधनं रज्ज्वादिभिः, मारणं प्राणच्यावनं, सेधना नानाकारा कदर्थना। वधश्च बन्धनं चेत्यादिद्वन्द्वः । ता: का:? कथय त्वमेव, याः परिग्रहे द्विपदादिसङ्ग्रहे न सन्ति न विद्यन्ते, सर्वा अपि सन्तीति भावः । तद्यद्येवमपि स्थिते परिग्रहः क्रियते प्रतिपन्नयतिधर्फ़रपीति गम्यते चियशब्दस्त्वेवकारार्थः, स च अवधारणार्थः, उपरिष्टात्सम्भन्त्स्यते यतिधर्मः साधुधर्मस्ततः परिग्रहकरणात् ननु निश्चितं प्रपञ्च एव विडम्बनैव। यदि वा यतिधर्मस्ततो न परिग्रहसन्निधानेन निवर्तितत्वात तदभाव एव, 'अहमेवं वितर्कयामीति,'नुशब्दार्थः । किं तर्हि ? प्रपञ्च एव, वेषपरावर्तेन નોમોષ મિત્કર્થ: I ? //