________________
વર = પ્રધાન = શ્રેષ્ઠ એવા (સોના-રૂપા-રત્ન-ધાન્યાદિના) ભંડારો. તેઓ વડે (નિમંત્રણ કરાતા..)
(૬) પૈ: = જે પ્રાર્થના કરાય તે કામ. શબ્દ, રૂપ, રસ, સ્પર્શ વિ. (અહીં ગાદ્રિ શબ્દથી પાંચે ઈન્દ્રિયોના વિષયસુખના તમામ સાધનો લઈ લેવા) તેઓ વડે (નિમંત્રણ કરાતા..).
ગાથામાં બહુવિહેહિ પછી જે ય = = શબ્દ છે તેનો સંબંધ હિંપછી કરવાનો છે.
(તેથી આવો અર્થ થશે : અંત:પુર, પુર, બલ અને વાહનો વડે તથા શ્રેષ્ઠ ભંડારો વડે અને કામો વડે નિમંત્રણ કરાતા...)
(આ અંત:પુર વિ. કેવા છે? તે જણાવતા ગ્રંથકારશ્રી કહે છે:)
વવિદિં = વહુવિધે: = અલગ અલગ પ્રકારના = મનને પોતાના તરફ ખેંચવામાં નિમિત્તરૂપ એવા અન્ત પુરાદિ વડે નિમંત્રણ કરાતા એવા પણ સુસાધુઓ તે બધાને ઈચ્છતા નથી.
(પ્રશ્નઃ ગાથામાં વહુવિÈહિં શબ્દ ક્રાહિં પછી એક ઠેકાણે જ છે તો બહુવિધ શબ્દ અંત:પુરાદિનું વિશેષણ કઈ રીતે બને?).
ઉત્તર : આનો ખુલાસો ટીકાકારશ્રી પોતે જ આ ગાથાની છેલ્લી પંક્તિ દ્વારા આપતા જણાવે છે કે ટું સર્વષ વિશેષામિતિ = આ બધાય પદોનું વિશેષણ જાણવું. (અહીં “á શબ્દથી વહુવિહિંપદનું ગ્રહણ કરવું.) I૪૮
વિશેષાર્થ ઃ (૧) ટીકામાં સત્ત:પુમિ : ૩૨ પૂર્તઃ ... પંક્તિમાં ‘કરણભૂત” શબ્દ ‘તૃતીયા વિભક્તિ કયા અર્થમાં વાપરવી?' એ બતાવે છે. અન્ત:પુરામિ: પદમાં જે તૃતીયા વિભક્તિ છે તે કરણ અર્થમાં લેવી... કરણ = મુખ્ય કારણ... અહીં પ્રસ્તુતમાં નિમંત્રણામાં અન્તઃપુરાદિ મુખ્ય કારણ બને છે. કા. કે, નિમંત્રણા તેના વડે = અન્ત પુરાદિ વડે જ થાય છે. તેથી પંક્તિનો સ્પષ્ટાર્થ આવો થશેઃ “અન્નપુરાદિ વડે નિમંત્રણ કરાતા એવા પણ સુસાધુઓ તેઓને ઈચ્છતા નથી.”
லலல किमिति ते नेच्छन्तीत्याशक्य परिग्रहस्याऽपायहेतुतामाह -
छेओ भेओ वसणं, आयास किलेस भय विवाओ य ।
मरणं धम्मभंसो, अरई अत्याउ सव्वाइं ॥ ४९ ॥ छेओ भेओ० गाहा : छेदादीनि स्वपरयोरर्थात्सर्वाणि भवन्तीति क्रिया। तत्र च्छेदः कर्णादीनां कर्तनं, भेदः क्रकचादिना पाटनं, स्वजनादिभिः सह चित्तविश्लेषो वा, व्यसनं तस्करादिभिर्ग्रहणमापदित्यर्थः, आयासस्तदुपार्जनार्थं स्वयं कृतः शरीरव्यायामः, क्लेशः परकृता विबाधा, भयं त्रासः, विवादः कलहः, चशब्दः समुच्चये, मरणं प्राणत्यागः, धर्मभ्रंशः श्रुतचारित्रलक्षणधर्माच्च्यवनं, सदाचारविलोपो वा। अरतिश्चित्तोद्वेगः, एतानि सर्वाण्यपि, किम्? अर्थ्यते विवेकविकलैर्याच्यते इत्यर्थो हिरण्यादिस्तस्माद्भवन्तीति ।। ४९ ।।