________________
રાજાએ કહ્યું કે તમે લોકો કેવી રીતે એ હકીકતને જાણો છો (જાણી)?
તે બંનેએ કહ્યું કે : અવધિજ્ઞાનવડે, ત્યારપછી પોતાની વાસ્તવિકતા, શક્ર વડે કરાયેલી પ્રશંસા વિગેરે હકીકતને કહીને તે બંને દેવો પાછા ગયા.
આ બાજુ સનસ્કુમાર ચક્રી પણ તે વાસ્તવિકતાને સાંભળીને આ પ્રમાણે વિચારતાં છતાં વૈરાગ્યના પ્રકર્ષને પામ્યા.
(પ્રશ્ન : શું વિચાર્યું?)
ઉત્તર : “જે આ શરીર સઘળીય શ્રદ્ધાનું મૂળ છે (અર્થાત્ જેના માટે અને જેના આધારે આપણે બધા સાંસારિક કાર્યો કરી રહ્યા છે, તે શરીર પણ અત્યંત તીણ એવા ઘામ = બાફ અને ગરમીથી ત્રાસી ગયેલ એવા પક્ષીના ગળા જેવું ચંચળ છે (અર્થાત્ તરસને કારણે પક્ષીનું ગળુ જેમ ઉંચ-નીચું થયા કરે, એક ઠેકાણે સ્થિર ન રહે તેમ શરીર પણ કોઈ એક અવસ્થામાં સ્થિર રહેનારું નથી. પ્રત્યેક ક્ષણે બદલાયા જ કરે છે. ક્યારેક વિશિષ્ટરૂપવાળુ અને ક્યારેક રુપવગરનું.)” આ પ્રમાણે વિચાર કરતાં તેઓ વૈરાગ્યના પ્રકર્ષને પામ્યા અને ત્યારબાદ (કપડા પર આવી પડેલ) ઘાસના તણખલાની જેમ રાજ્યને છોડીને દીક્ષા લઈ લીધી.”
આ પ્રમાણે આ દૃષ્ટાંત દ્વારા કેટલાક હળુકર્મી જીવો થોડાક જ નિમિત્તને લઈને બોધ પામી જાય છે એ વાત સ્પષ્ટપણે જણાવી. |૨૭ ||
லலல तदेवं रूपस्यानित्यतोक्ता, अधुना सर्वस्योच्यते तदाह -
जइ ता लवसत्तमसुर - विमाणवासी वि परिवडंति सुरा ।
चिंतिजंतं सेसं, संसारे सासयं कयरं ।। २८ ।। जड़ ता० गाहा : मानं माः सम्पदादेराकृतिगणत्वात् क्विप्, सप्तभिरपूर्यमाणैर्माः परिच्छेदः प्राप्यतया मोक्षगमनयोग्यानामायुष्कस्य येषां तानि सप्तमानि, लवैः कालविशेषैः सप्तमानि लवसप्तमानि, कानि? सुरविमानानि अनुत्तरविमानानीत्यर्थः, तेषु वासः स्थानं, स विद्यते येषां ते लवसप्तमसुरविमानवासिनः, तेऽपि, यदि तावत्प्रतिपतन्ति स्वस्थितिक्षये च्यवन्ते सुरा देवाः, चिन्त्यमानं शेषं वस्तु संसारे शाश्वतं नित्यं कतरत्? न किञ्चिद् दृष्टान्तमात्रेणाप्यस्तीति भावः । अथवैवं व्याख्यायते - मानं माः परिच्छेदः सम्पदादेराकृतिगणत्वात् क्विप्। सप्त च ते माश्च सप्तमाः, एकपदव्यभिचारेऽपि समासः, लवः कालविशेषः, लवानां सप्तमा: लवसप्तमाः, अविद्यमाना लवसप्तमाः येषां ते अलवसप्तमाः, यतिर्मुनिः यते वो यतिता मुनिता, पूर्वभवे यतितायामलवसप्तमाः यतिताऽलवसप्तमाः, यतितालवसप्तमाश्च ते सुराश्च यतिताऽलवसप्तमासुराः
विशेषणान्यथानुपपत्त्याऽनुत्तराः, ते पूर्वभवे यतो यतयो मुक्तिप्राप्तियोग्याः सन्तो न्यूनसप्तायुर्लवत्वाद्