________________
એમને અહંકાર આવતો નથી.) તથા દિનદીક્ષિત એટલે કે તે જ દિવસે પ્રવજ્યાને સ્વીકારેલા એવા દ્રમક = ભિખારી (ડુવક મહાત્મા)ની આગળ ઊભા થયા.
કમ્યુWિતા' એ ક્રિયાપદ ગાથામાં ન લખેલ હોવા છતાં પણ એના વગર વાક્ય અધુરુ રહેતું હોવાથી “શેષ' રૂપે અહીં સમજી લેવાનું છે.
પ્રશ્ન : આ કોણ હતાં જે ઊભા થયા? ઉત્તર : આર્યા = સાધ્વીજી હતાં. પ્રશ્ન : કયાં સાધ્વીજી હતાં? ઉત્તર : પૂજ્ય ચન્દનાજી નામના એ સાધ્વીજી હતાં જેઓ સાધુ દ્રમુકની આગળ ઊભા થયા.
તથા સાધ્વીજી આસનગ્રહણ = બીજી સાધ્વીજી ભગવંતોવડે પોતાને બેસવા માટે લવાયેલ એવા આસનનો સ્વીકાર કરવાને માટે ઈચ્છતા નથી. અર્થાત્ ઊભા ઊભા જ વંદન, સુખશાતા પૃચ્છા વિગેરે સર્વ કાર્યો કર્યા. પણ આટલા મોટા સાધ્વીજી હોવા છતાં ય આસન પર બેઠાં નહિ.
તું આ પદ ગાથામાં ન હોવા છતાં વાક્યના અધૂરપની પૂર્તિ કરવા “શેષ' રૂપે સમજવાનું છે. તે = તેવા પ્રકારનો એટલે કે સાધ્વીચંદનાજીવડે દિનદીક્ષિત દ્રમુકને વિષે કરાયેલા વિનય જેવો વિનય સર્વ સાધ્વીજીઓનો છે. (આનો જ સ્પષ્ટ અર્થ કરતાં ટીકાકારશ્રી કહે છે કે:) અર્થાત્ સાધુ વિષયક વિનય સઘળાય સાધ્વીજી ભગવંતોવડે કરવા યોગ્ય છે. // ૧૨-૧૩ //
லலல
तस्मात् स्थितमेतदित्याह -
वरिससयदिक्खियाए अज्जाए अज्जदिक्खिओ साहू ।
अभिगमण - वंदण - नमसणेण विणएण सो पुज्जो।। १४ ।। वरिस० गाहा : वर्षशतदीक्षिताया आर्यायाः अद्यदीक्षितः साधुः, अभिगमनं आगमनकाले तदभिमुखं यानम्, वन्दनं द्वादशावर्तादि, 'नमंसणं'ति नमस्करणमान्तरा प्रीतिः, अभिगमनं च वन्दनं च नमस्करणं चेति द्वन्द्वैकवद्भावस्तेन, तथा विनयेनाऽऽसनदानादिना, व्यस्तनिर्देशश्छन्दोवशात्, स સાધુ: પૂર્ચ રૂતિ | ૨૪ |
અવતરણિકા તે કારણથી એટલે કે સર્વ સાધ્વીજી ભગવંતોવડે આર્યચંદનાજી જેવો સાધુસંબંધી વિનય કરવો જોઈએ તેથી આ વાત સ્થિત = નક્કી થઈ.
(પ્રશ્ન : કઈ વાત નક્કી થઈ?). ઉત્તર ઃ એ જ વાતને ગ્રંથકારશ્રી કહે છે કે : ગાથાર્થ : દીક્ષા લીધાને જેમને સો વર્ષ થયા છે એવા (પણ) સાધ્વીજી ભગવંતને આજે જ