________________
भवन्ति, तेषां विमानानि- आलयाः यतितालवसप्तमासुरविमानानि, तेषु वासोऽवस्थानं स विद्यते येषां ते यतितालवसप्तमसुरविमानवासिनः सुराः एव, माशब्दस्य ह्रस्वत्वं सूत्रे प्राकृतत्वात्, तेऽपि यदि, परिपतन्ति-भ्रश्यन्ति सुष्ठु शोभनो रा:-अर्थो यस्य स सुरा, तं सम्बोध्य कथ्यते। चिन्त्यमानंपर्यालोच्यमानं शेषमसारम्, अनुत्तरसुरापेक्षया संसारे-संसृतौ शाश्वतं नित्यं अवस्थितं कतरत् किं થાત્ ? ન વિશ્ચિદ્વિત્યર્થ| ૨૮ /
અવતરણિકા તે આ પ્રમાણે = સનત્યક્રીના દૃષ્ટાંત દ્વારા રૂપની અનિત્યતા કહી, હવે સર્વ પણ પદાર્થની અનિત્યતા (ગ્રંથકારશ્રી વડે) કહેવાય છે, તેથી કહે છે કે :
ગાથાર્થ ? જો ખરેખર લવસપ્તમસુરવિમાનવાસી એવા અનુત્તર દેવો પણ પડી જાય છે. (ત્યાં કાયમ રહેતાં નથી પાછા બીજી ગતિમાં આવી જાય છે.) (તો પછી) બાકીની વસ્તુ વિચારાતી છતી સંસારમાં કઈ એવી વસ્તુ છે જે શાશ્વત હોય? (અર્થાત્ કોઈ જ શાશ્વત નથી બધું અનિત્ય છે) II ૨૮ //
ટીકાર્ચ : ગાથામાં વસતમ સુવિમાનવાસિન: શબ્દ છે. એનો અર્થ કરવાનો છે. તેમાં મુખ્ય સમાસ નવરાતમાનિ તાનિ સુવિમાનાનિ એ પ્રમાણે થશે.
લવસપ્તમ એવા દેવવિમાનો.... પ્રશ્ન : દેવવિમાનો લવસપ્તમ શી રીતે? ઉત્તર : એ હવે જોઈએ. માનં = : અહીં ક્વિપૂ પ્રત્યય લાગ્યો છે. મ: એટલે પરિચ્છેદ = નિર્ણય પ્રશ્ન : પણ શું પરિચ્છેદ, શેનો પરિચ્છેદ?.. ઉત્તર : એ માટે જ અહીં સમાસ ખોલ્યો છે. (જે પંક્તિ છે એનો અન્વય આ પ્રમાણે..) मोक्षगमनयोग्यनामायुष्कस्य अपूर्यमाणैः सप्तभिः येषां प्राप्यतया परिच्छेदः, तानि सप्तमानि (એ પછી સપ્તમાનિ તાનિ સુવિમાનાનિ ચ એ સમાસ...) આનો અર્થ (૧) જે જીવો એ જ ભવમાં મોક્ષમાં જવાની પાત્રતાવાળા હોય. (૨) પણ આયુષ્યના સાત લવ જેને ઓછા પડે. (૩) અને એ કારણસર જ જે વિમાનોનો પ્રાપ્ય તરીકે = મેળવવા યોગ્ય તરીકે નિર્ણય થયેલો છે. આ ત્રણ પદાર્થનો ભાવાર્થ સમજીએ. (૧) ધારો કે આપણા આયુષ્યમાં સાત લવ વધારે હોય, તો આપણને આ જ ભવમાં મોક્ષ મળી જાય એવું ખરું? નહિ જ. એટલે આપણે મોક્ષગમનને યોગ્ય તરીકે આમાં નથી ગણવાના. (એટલે જ તો આપણું એ સાત લવનું આયુષ્ય ઓછું હોવા છતાં પણ આપણે ક્યાં અનુત્તરવિમાનમાં જવાના છીએ?)