________________
નામ માગણ. એક મોતીની માળા ત્રુટી જતાં આડાંઅવળાં વેરાઈ ગયેલા તેના મણકાઓનું જેમ અન્વેષણ કરવું પડે છે, તે પ્રમાણે સમાન શક્તિ છતાં કર્મચાગે જુદી જુદી ગતિમાં-જુદી જુદી જાતિમાં-જુદી જુદી કાયામાં, જુદી જુદી યેગાદિ અવસ્થાઓમાં વહેંચાયેલા જીવ વિગેરે કઈ પણ પદાર્થનું અનવેષણ કરવું તેનું નામ માર્ગયું છે. આ માર્ગણાના મુખ્ય ભેદ ૧૪ છે. ૧ ગતિ, ૨ જાતિ, ૩ કાય, ૪ ગ, ૫ વેદ, ૬ કષાય, ૭ જ્ઞાન-(અજ્ઞાન), ૮ સંજમ-(દેશસંજય-અવિરતિ) ૯ દર્શન, ૧૦ લેશ્યા, ૧૧ ભવ્ય-(અભવ્ય), ૧૨ સમ્યવ-(મિશ્રમિથ્યાત્વ), ૧૩ સંજ્ઞિ, ૧૪ આહારક. તેમાં ગતિ માણાના પટાદ ૪, જાતિના પ, કાયના ૬,
ગના ૩, વેદના ૩, કષાયના ૪, જ્ઞાન અને અજ્ઞાનના મળી ૮, સંજમના દેશવિરતિ-અવિરતિ સાથે ૭, દર્શનના ૪,લેશ્યાના ૬, ભવ્ય તથા અભવ્ય ૨,સમ્યકત્વના મિશ્ર તથા મિથ્યાત્વ સાથે ૬, સંક્ષિ-અસંજ્ઞિ ૨ અને આહારક-અનાહારક ૨. એ પ્રમાણે દરેક માણાના પેટભેદને સરવાળે કરતા કુલસંખ્યા ૬ર થાય છે.આ ચૌદે મૂળમાર્ગ પૈકી પ્રત્યેક માગણ એવી છે કે તેના પેટા ભેદમાં સંસારી સઈ જવાનો સમાવેશ થઈ જાય. જેમકે ગતિમાગણાંના નારક, તિર્યચ. મનુષ્ય અને દેવ એમ ચાર વિભાગ છે તે સર્વ સંસારી જીને એ ચારે ગતિમાં સમાવેશ થયેલ છે. કેઈ સંસારી છે નરકરૂપે, કેઈ તિર્યંચરૂપે, કઈ મનુષ્યરૂપે અને કેઈ દેવરૂપે તે તે ગતિમાં અવતરેલા છે. કેઈપણ સંસારી જીવ આ ચાર ગતિથી બાા નથી. એ જ પ્રમાણે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચારિન્દ્રિય અને પંચેન્દ્રિય એ જાતિ માર્ગણના પાંચે ભેદોમાં સર્વ જીવે આવી જાય છે. એમ યાવત્ છેલ્લી આહારક માર્ગણ માટે પણ સમજવું. કેઈ સંસારી જીવો જેઓ અપાન્તરાલગતિમાં-કેવલી સમુદ્દઘાતના ત્રીજા-ચોથા-પાંચમા સમયમાં, તથા અગી ગુણસ્થાને પહોંચેલા છે તેઓ અનાહારક છે. બાકીના સર્વ સંસારી જ આહારક છે. આ પ્રમાણે પ્રત્યેક માર્ગણામાં સર્વ સંસારી જીવેની વટના કરી લેવી. આ ૬૨ માર્ગણાની અપેક્ષાએ જીવસ્થાન, ગુણસ્થાન, યોગ, ઉપગ આદિ અનેક દ્વારેનું વિવેચન અહિં કરવામાં આવેલ હોવાથી ગ્રન્થનું જે નામ રાખેલ છે તે બરાબર છે.
૬૨ માગણામાં ઘટાવેલ છવ, ગુણસ્થાન વિગેરે દ્વારે.
ઉપર જણાવેલ મૂલ ૧૪ માર્ગણ અને પેટભેદની અપેક્ષાએ ૬૨ માર્ગણાઓ જે જણાવી તે માર્ગણાઓમાં જીવ, ગજ ઉપયોગ વિગેરે જુદા જુદા દ્વારની આ ગ્રન્થમાં વિચારણા કર. વામાં આવેલ છે. જેમકે જીવના ૫૬૩ ભેદ પૈકી કઈ માગણામાં કેટલા ભેદ ઘટી શકે અને તે પ્રમાણે થવામાં શું શું કારણે છે? તે બાબતનું સુંદર નિરૂપણ કરવામાં આવેલ છે. કર્મગ્રન્થ વગેરે શાસ્ત્રોમાં જીવના ૧૪ ભેદ લક્ષ્યમાં રાખીને માર્ગણુઓની અપેક્ષાએ વિચારણા કરવામાં આવેલ છે જ્યારે આ ગ્રન્થમાં પ૬૩ ભેદનું માર્ગ દ્વારમાં અન્વેષણ કરવામાં આવેલ છે તે વિશેષતા છે. સંસારી જીવોના ૫૬૩ ભેદનું અન્વેષણ કરી લીધા બાદ ચાદ ગુણસ્થાનેને દર માર્ગણામાં ઘટાડવામાં આવેલ છે. અર્થાત પ્રથમ ગુણસ્થાનનું રીતસર વરૂપ જણાવ્યા બાદ કઈ માર્ગણામાં કેટલા ગુણસ્થાન હોય તેને યંત્ર (કઠો) આપ્યા પછી સાથે જ તેને હેતુઓનું નિરૂપણ કરવામાં આવેલ છે, ત્યારબાદ ગ-ઉપયોગ વિગેરે ઉપરની પ્રણાલિકાથી ૬૨ માણુની સાથે ઘટાવેલ છે. ગ્રન્થકારે આવા દ્વારે કુલ ૮૩ આ