________________
શ્રીમદ્ વિજય સત્યનીતિ પ્રમોદ ગ્રંથમાળા તરફથી પ્રગટ થતા આ “નવતત્વ અધ્યાત્મસાર પ્રશ્નોત્તર ગ્રંથરત્નની પણ ત્રણ નકલે આ ગ્રંથ પ્રગટ થાય તે પ્રથમજ નોંધાવી છે.
સાહિત્ય માટેનું આ પ્રેત્સલ્હન કંઇ જેવું તેવું નથી. શેઠશ્રી જેસીંગભાઇ કાલીદાસના નેતા સુપુત્ર શ્રી મનુભાઈ અને શ્રી સારાભાઈ તેમના પૂજ્ય પિતાશ્રીના પગલે પગલે અનુસરે છે. તેઓશ્રીના શાસન અને સાહિત્યપ્રેમની ભુરી ભુરી અનુમોદન કરીએ તેટલી ઓછી છે.
શાસનદેવતા સદાય તેમને પુણ્ય કાર્યો કરવામાં સહાય કરે એજ અભ્યર્થના.
=પ્રકારાક=
જિનશાસનનું રહસ્ય "जइ जिणमय पवज्जए
તે મા વવહાર-નિરવ ગુણ –જે જિનશાસન માન્ય રાખવું હોય તે વ્યવહાર અને નિશ્ચય બંને નયને સાપેક્ષપણે સ્વીકારવા જરૂરી છે.