Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘મથુનૂં ગાળ પાળ, ત્રિવિદ્ સ્વામસામે । सरीरसंगमावन्नं, सव्वंपि अई भवे || १ || वरं वत्थं वरं पुष्फं, बरं गंधविलेवणं । निस्सए सरोरेण, वरं सयणमासणं || २ | નિદાળ સરોવાળ, ચધથિર રૂમ । પંચામ્રમૂયમય, ગયામળા॥
જ્યારે તેની આ સ્થિતિ છે તે એ કેટલી અચરજની વાત છે કે વિદ્વાન પણ તેની પાછળ ખિલકુલ અવિવેકી બની જાય છે, તે પછી મુર્ખાએના વિષયમાં તે કહેવાનું જ શું હોઈ શકે? પરંતુ પેાતાની જાતને વિદ્વાન માનવાવાળા પ્રાણી પણ અનિત્ય એવા સંસારના અર્થે મૂર્ખાએની માફક અનેક પ્રકારના પાપા કરીને મેક્ષના દ્વારભૂત આ મનુષ્યભવને વ્યથ ગુમાવી દે છે. જેમ કેાઇ જુગારી જુગાર રમવાની હાંશમાં પેાતાના સર્વાં દ્રવ્યને ગુમાવતાં આગળ પાછળના વિચાર કરતેા નથી એવી રીતે મેાક્ષસાધનભૂત આ મનુષ્યજન્મને શરીરના નિમિત્ત નભ્રષ્ટ કરીને એ પ્રાણી આગળ પાછળને જરા સરખાએ વિચાર કરતા નથી, આથી આ મનુષ્યભ આવી રીતે નષ્ટભ્રષ્ટ કરવાને ચેાગ્ય નથી કહ્યુ પણ છે~~
"लोहाय नावं जलधौ भिन्नत्ति, सूत्राय वैडूर्यमणिं दृणाति । सच्चन्दनं लोषति भस्महेतोः, यो मानुषत्वं नयतीन्द्रियार्थे ॥ १ ॥ ” જે પ્રાણી પ્રાપ્ત મનુષ્ય જન્મને ઇન્દ્રિયાના વિષયાની પુષ્ટિ નિમિત્તે નિષ્ફળ કરે છે તે એ મૂખ પ્રાણીના જેવા છે કે જે સમુદ્રમાં પડી રહેલા જહાજને કેવળ લેાઢાની પ્રાપ્તિ અર્થે તેાડી રહેલ હાય તથા સૂત્રના માટે પેાતાના વય મણીની માળાને તેડી રહેલ હાય, અથવા તેા મલગિરિ ચંદનને કેવળ રાખના માટે બાળી રહેલ હોય. આ પ્રકારના વિચાર કરી રહેલા ચક્રવર્તીના ચિત્તમાં સવેગના તરંગે ઉઠવા લાગ્યા. જ્યારે સંવેગભાવ પૂર્ણ રીતે પુષ્ટ થયે ત્યારે ચક્રવર્તીએ એ વખતે મેાક્ષપ્રાસાદ ઉપર પહેાંચવા માટે નિસરણી સ્વરૂપ ક્ષેપકશ્રેણી ઉપર આરહણ કર્યુ. આ પ્રમાણે જ્યારે તેએ ક્ષપકશ્રેણી ઉપર ચઢયા ત્યારે એ સમયે ચાર ઘાતી કર્માના વિનાશથી ભાવચારિત્ર વિશિષ્ટ એવા એમના આત્મામાં અજ્ઞાનતિમિર વિનાશક એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં એજ સમયે વિનયાવનત ઇન્દ્ર એમની પાસે આવીને ઉપસ્થિત થયા. બે હાથ જોડીને ઇન્દ્રે કહ્યું— ‘મહારાજ! હવે આપ દ્રવ્યલિંગ ધારણ કરી લ્યા કે જેનાથી અમે લેકે આપના દીક્ષામહે।ત્સવ કરી શકીએ.' આ પ્રકારનાં ઇન્દ્રનાં વચન સાંભળીને ભરતમહારાજે પેાતાના માથાના વાળનેા પેાતાના હાથથી પંચમુષ્ટિ લાચ કર્યુ અને ઇન્દ્રે ભેટ ધરેલ મુનિવેશને ધારણ કર્યાં. ચંદ્રમા જે પ્રમાણે મેઘના આડંબરથી રહિત થઈને પૂર્ણ સ્વરૂપે બહાર નીકળે છે એજ પ્રમાણે ભરત મહારાજા પણ એ આદભવનમાંથી બિલકુલ નિલેપ બનીને બહાર નીકળ્યા. ભરત મહારાજને આ પ્રકારે મુનિવેષમાં બનેલા જોઈને, અર્થાત્ મુખ ઉપર સદરકમુખવસ્ત્રિકા બાંધેલ વગેરે જોઇને દસ હજાર અન્ય રાજાએએ પણ દીક્ષા અંગીકાર કરી. ભરત મહારાજે એમને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૪૩