Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 250
________________ સુકા લાકડામાં અનુરકત બનેલ ભમરી વ્યમાં પાત ની જાતને સંવિત કરે છે. એજ રીતે ચતુર હેવા છતાં પણ તમે વ્યમાં શા માટે વિરકત થયેલા તમકુમારમાં અનુરકત થઇને પોતાન જાતને સંતાપિત કરી રહ્યા છે. તમને પ્રાપ્ત કરવાની આશામાં જીવી રહેલા એવા મારે સ્વીકાર કરો અને જુઓ કે, હું કઇ રીતે જીવનભર તમારે દાસ બનીને રહું છું. હે મુગ્ધ ! ભાગને ભાગવવામાં જ સસારની મા છે. કેમકે એના વગર જેમ ભાતભાતનાં સ્વાદિષ્ટ ભેાજન પણ મીઠા વગર સ્વાદિષ્ટ નથી લાગતાં એજ પ્રકારથી જીવન પણ વ્યર્થ છે. આ વાતને સહુ કાઈ નણે છે આ કારણે હઠાગ્રહ પરિત્યાગ કરી મને તમારા ભરથાર રૂપે સ્વીકાર કરે. એમ નહીં થાય તેા નિશ્ચય માને કે હું આ સંસારમાંથી નામશેષ મની જવાના. રથનેમીની આ પ્રકારની અટપટી વાતાને સાંભળીને શમતીએ અને જોતાં જોતાંજ ખીર ખાધી અને ઉપરથી મદન ફળને ખાઇ લીધું. જેના પ્રભાવથી તેને એજ વખતે ઉલટી થઇ એને એક કટારામાં લઇને થનમિની સામે આવી અને કહેવા લાગી કે, તમા આને પી જાએ. રાજુલથી આ વાતને સાંથળીને ર૧નેમિએ કાંઇક ધૃણાયુકત ભાવથી કહ્યું કે, શું હું કુતરા છું કે, ઉલટીને ચાટુ પીઇ જાઉં ? આથી રાજુલે હસતાં હસતાં કહ્યું કે, શું આપ એ વાતને જાણા છે ? નેમિએ કહ્યુ‘-એમાં જાણવાની શુ વાત છે આને તે નાનામાં નાનું બાળક પણ સમજે છે. તે પછી હું કેમ ન જાણુતા હે”. આ પ્રકારના સ ંદેહને આપના હૃદયમાં સ્થાન કેમ મળ્યું ? રથનેમ્નિા આ વચનને સાંભળીને રાજીમતીના દિલમાં પ્રથમ તા તેના પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થયા પરંતુ ક્રોધને દબાવીને હસતાં હસતાં એ કહેવા લાગી કે, અરે મૂઢ. જ્યારે નૈમિકુમારે મને છેાડી દીધેલ છે ત્યારે એ દૃષ્ટીએ હું ઉલટીના જેવીજ છુ. છતાં પણ ઉલટીના જેવી મને આપ પોતાની ભાગવવાની સામગ્રી જેવી માની અભિલાષા કરી રહેલ છે. તા તમા કુતરા જેવા નહીં' તેા કેવા છે ? આ પ્રકારની રાજીમતીની યુક્તિયુકત સમજાવટથી રથનેમિના મનમાં લજ્જા ઉત્પન્ન થઇ અને એ આશાનેા તેણે પરિત્યાગ કરી દીધા. અને નિશ્ચિન્ત થઈને તે પેાતાના ઘેર ચાલી ગયે. આ પ્રકારની વિશુદ્ધ ભાવનાવાળી અનેલ રાજીમતી જ્યાં સુધી ઘરમાં રહી ત્યાંસુધી વિવિધ પ્રકારની તપસ્યાએથી તેણે પેાતાના સમય વ્યતીત કર્યાં. વિશુદ્ધ તપાય એના અનુાનથી અને સમય ઘરમાં રહેવા છતાં સુખપૂર્વક વ્યતીત થવા લાગ્યા. આ તરફ ભગવાન અરિષ્ટનેમિ છદ્મસ્થાવસ્થામાં ચાપન દિવસ સુધી રહ્યા અને એ અવસ્થામાં તેમણે ગ્રામાનુગ્રામ વિહાર કર્યાં. પંચાવનમા દિવસે તે ફરીથી રૈવતક પર્યંત ઉપર પાછા ફર્યા અને ત્યાં તેમણે અકૃમતપ કરીને ધ્યાનસ્થ અનીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ભગવાનને કેવળજ્ઞાન થતાંજ ઇન્દ્રોના આસન પ યમાન બન્યાં. આથી ભગવાનને કેવળની પ્રાપ્તિ જાણીને સઘળા ઇન્દ્ર દેવેશની સાથે રૈવતક પર્યંત ઉપર આવી પહોંચ્યા. દેવએ ભગવાનના સમવસરણની રચના કરી, ભગવાને ધાર્મિક દેશના આપાના પ્રાર ંભ કર્યાં. વનપ ળના મુખેથી પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયાનું જાણીને ખલરામ, શ્રીકૃષ્ણ અને સમુદ્રવિજય વગેરે યાદવા તથા બીજા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૨૩૮

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309