Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रवज्या त्या दीक्षा se ४ानु सबलीने निहासा निरानंदा-निर्हासा निरानंदा હાસ્યભાવ અને આનંદભાવથી રહિત બની સોળ સંકુરિઝવા-શીન સંસ્કૃતિ શેકથી સંતપ્ત થઈને મૂર્ણિત બની ગઈ. ૨૮ - સખીઓએ શીતલ ઉપચાર કરીને શુદ્ધિમાં લાવ્યા પછી રાજીમતીએ શું કર્યું તે કહે છે-“મg) ઈત્યાદિ !
જયારે સખિઓએ મૂચ્છિત બનેલ રામતીને શીતળ એવા ઉપચાર કરીને શુધિમાં આણી ત્યારે તે દાન1નીના રાજમતી સ્વતઃ - વિચાર કરવા લાગી કે મમ વિશે ધિrશુ-જમ નોતિ ધિ મારે આ જીવનનેષિકકાર છે. કેમકે, ના તેના પરિઘ મ પ સે-રિ મરું તેના પરિટ્યા મન બનતું ચય: નેમિકુમારે મને તરછેડી દીધી છે ત્યારે હવે મારી ભલાઈ તે એમાંજ છે કે, હું દીક્ષા ધારણ કરી લઉ. ઘરમાં રહેવાથી હવે મારી ભલાઈ નથી. કારણકે, એવું કરવાથી અથવા તે સંસારમાં રહેવાથી તો અન્ય ભવમાં પણ મારે દુઃખ ભેગવવું પડશે. છેલ્લા
આ પ્રકારને દીક્ષા ધારણ કરવાને મનગત નિશ્ચય રાજમતી કરી રહેલ હતી એ સમયે ભગવાન અરિષ્ટનેમિનો એક નાનો ભાઈ રાજમતીમાં અનુરકત થઈ ગયે. તેણે રાજીમતીને પિતાના તરફ આકર્ષવા માટે તેની પાસે ફળ, પુષ્પ અને આભૂષણ આદિ મોકલવાને પ્રારંભ કર્યો. રાજીમતી નિપાપ હદયવાળી હતી. આથી તેણે એ વસ્તુઓને સ્વીકાર ન કર્યો. એ વાત સાચી છે કે, કામી માણસે, કમળાને રોગી જેમ ચારે બાજુ પીળું જ ભાળે છે તે રીતે જોતા હોય છે. એક દિવસની વાત છે કે, રથનેમિએ રામતીની પાસે આવીને કહ્યું, સુલોચના ! નેમિકુમારે આપને પરિત્યાગ કરી દીધું છે. આથી આપ જરા પણ પોતાના દિલમાં શેક ન કરે. ભલે તેમણે તમને છોડી દીધાં છે પરંતુ અમે લોકે તે છીયેજને. આથી તમે મને પિતાના પતિ તરીકે માનીને મારી સાથે તમારી આ દેવદુર્લભ વયને સફળ કરો. જે પ્રમાણે ભ્રમર માલતીને ચાહે છે આજ પ્રમાણે હું તમને ચાહી રહ્યો છું. રથનેમિનાં આ પ્રકારનાં અસભ્ય વચનને સાંભળીને રાજીમતી એ ખૂબજ શાંતિપૂર્વક સભ્ય એવી ભાષામાં તેને ઉત્તર આપ્યો કે, હું જે કે અરિષ્ટનેમિથી તરછોડાયેલી છું તો પણ મેં મારા હદયમાંથી તેમને દૂર કરેલ નથી. મારું મન તે એમનામાં જ લોન બનેલ છે. તેમણે ભલે મને પત્નીરૂપે સ્વીકારેલ નથી તો શું થયું ? શિખ્યારૂપે તે તેઓ મારે સ્વીકાર અવશ્ય કરશે જ. આ કારણે આ પનું આ પ્રકારનું કહેવું સર્વથા વ્યર્થ છે. આપ મારી આશા ન કરે. આ પ્રમાણે રાજી મતીએ જ્યારે તેને કહ્યું એટલે તે દિવસે તે એ ત્યાંથી ચાલ્યો ગયે પરંતુ રાજીમતીની પ્રાપ્તિની આશા તે છેડી શકે નહીં. બીજે દિવસે સમય મળતાં ફરી તે રામતીની પાસે પહોંચે અને ઘણીજ આજીજીની સાથે કહેવા લાગે કે, હે મૃગાલિ ! જે પ્રકારે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૩૭