Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 290
________________ (૩) ત્રીજા પ્રકારથી પણ ક્રોધાદિક કક્ષાના ચાર ભેદ બા રીતે થાય છે. ૧ આત્મપ્રતિષ્ઠિત ૨ પરપ્રતિષ્ઠિત ૩ તદુભયપ્રતિષ્ઠિત, ૪ અપ્રતિષ્ઠિત, આ ચાર પ્રકારના ક્રોધને પૂર્વોકત પચીસની સાથે ગુણાકાર કરવાથી ક્રોધ ૧૦૦ પ્રકારના થઈ જાય છે. આજ પ્રમાણે માનાદિકના ભેદોને પણ જાણવા જોઈએ. (૪) ચોથે પ્રકાર આ પ્રમાણે છે-ક્ષેત્ર, વાસ્તુ, શરીર, ઉપષિ ક્ષેત્રાદિકના ભેદથી ચાર પ્રકારના ક્રોધના આગલા પચીસની સાથે ગુણાકાર કરવાથી ક્રોધના સો ભેદ જાણવા જોઈએ. આવી રીતે માનાદિક કાને પણ જાણવા જોઈએ. આ પ્રમાણે એ ચારે પ્રકારના ચાર ભેદને જોડી દેવાથી કષાયન ૧૬૦૦ સેળો ભેદ થઈ જાય છે. (૫) કોયમાં કારણના ઉપચારથી કષાયના બીજા પણ છ ભેદ થાય છે. તે આ છે-૧ ચય, ૨ ઉપચય, ૩ બંધન. ૪ વેદના, ૫ ઉદીરણ ૬ નિર્જરા આ છે દેને ભૂત, ભવિષ્ય અને વર્તમાનની સાથે અર્થાત્ આ ત્રણ કાળની સાથે ગુણાકાર કરવ થી અઢાર ૧૮ ભેદના એક જીવ અને અનેક જીવોની અપેક્ષા બેની સાથે ગુણાકાર કરવાથી છત્રીક ભેદ થઈ જાય છે. આવી રીતે આ છત્રીસ પ્રકારના ક્રેને પૂર્વોકત પચીસની સાથે ગુણાકાર કરવાથી નવ ૯૦૦ ભેદ થઈ જાય છે. આજ પ્રમાણે માનાદિક કષાયાના પણ નવસે ૯૦૦-૯૦૦ નૈ ભેદ કરી લેવા જોઈએ. ચારે કષાના ૯૦૦ ૯૦૦, ભેદ જોડવાથી છત્રીસ ૩૬૦૦ ભેદ બની જાય છે. આ ત્રણ હજાર છસમાં અગાઉના ૧૬૦૦ ભેદે વધુ મેળવવાથી આ કષાયના કુલ પાંચ હજાર બસ ૫૨૦૦ ભેદ થઈ જાય છે. છતાં પણ પાંચ ઇન્દ્રિયોના વિષય તેવીસ પ્રકારના તથા વિકાર બસ ચાળીસ ૨૪૦ છે. તે આ પ્રકારના છે. --- શ્રવણેન્દ્રિયને વિષય જે શબ્દ છે તેના જીવ શબ્દ, અજીવ રાખ તથા મિશ્રશબ્દના ભેદથી ત્રણ પ્રકાર છે. તથા આ ઈન્દ્રિયને વિકાર બાર પ્રકારનું છે. આ ત્રણેના શુભ અને અશભના ભેદથી છ છ ભેદ થઈ જાય છે. આ છની સાથે રાગ અને દ્વેષ એ બન્નેને ગુણવાથી બાર ભેદ થઈ જાય છે. છેલ ચક્ષુ ઇન્દ્રિયને વિષય વધ્યું છે તે પાંચ પ્રકાર છે. તથા આ ઈન્દ્રિયના વિષયને વિકાર સાઠ પ્રકાર છે. ચક્ષુ ઈન્દ્રિયને વિષય જે પાંચ પ્રકારને બતાવવામાં આવેલ છે તે સચિત્ત અચિત્ત અને વર્ણના ભેદથી ત્રણ ત્રણ ભેદ થઈ જાય છે. આ પ્રકારે વિકારના ૧૫ પંદર ભેદ થઈ જાય છે. હવે એ પંદર ૧૫ ભેદે ને શુભ અને અશુભની વિ છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ર૭૮

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309