Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કેશી શ્રમણના આ પ્રશ્નને સાંભળીને ગૌતમસ્વામીએ તેને આ પ્રમાણે કહ્યું “નિવાઈif ઈત્યાદિ !
હે ભદન્ત! નિર્વાણુ, અબાધ, સિદ્ધિ, લેક ૨. ક્ષેમ, શિવ, અને અનાબાધ આ સઘળા નામથી એ સથાનને મહામુનિ જને જ પ્રાપ્ત કરે છે. ૮૩
ફરીથી એ જ સ્થાનને કહે છે-“ટૂંકા ઈત્યાદિ!
અન્વયાર્થ– a - થાન એવા સ્થાનને પ્રાપ્ત કરેલ જીવને જાસ વારં– રાજતવાસં વાસ શાશ્વત રહ્યા કરે છે આ સ્થાન દિન-સ્ટોપ લોકોના અગ્રભાગમાં છે તથા જાહોદ દુરાહ છે. સમ્યગૂ દશન આદિ રત્નત્રય દ્વારાજ એ જીવોને પ્રાપ્ત થાય છે. મોદંતશ કુપો-મેઘાત ના જન્મપરંપરાને અંત કરવાવાળા મુનિજન વં સંપત્તા ન હોરિ-વત સન્માણ ન શનિ એ સ્થાન ઉપર પહોંચીને પછી શેકમાં કદી પણ લિપ્ત થતા નથી,
એ સ્થાનને નિર્વાણ આદિ નામેથી જે કહેવામાં આવેલ છે. એ નામોને એ થાનની સાથે સંબંધ આ પ્રકારથી જાણવો જોઈએ.
એ સ્થાનને પ્રાપ્ત કરીને પ્રાણી કર્મરૂપી અગ્નિ એકદમ બુઝાઈ જવાથી બિલ કુલ શીતીભૂત થઈ જાય છે. આ કારણે એને “નિર્વાણ” આ નામથી સંબંધિત કરવામાં આવે છે. શારીરિક તેમજ માનસિક બાધા ને એ સ્થાનમાં થતી ન કેમકે એ બન્નેને ત્યાં સંપૂર્ણપણે અભાવ થઈ જાય છે. આથી એને “અબાધ” એવું પણ કહેવામાં આવેલ છે. એને પ્રાગ્ન કરીને પ્રાણીગણ કૃત કૃત્ય બની જાય છે. આથી “સિદ્ધિ પણ એનું એક નામ છે. એ સ્થાન ઠીક લેકના અગ્રભાગમાં સ્થિત છે આથી “કાગ્ર” પણ એનું એક નામ થઈ ગયેલ છે. શાશ્વત સુખનું કારણ હોવાથી “ક્ષેમ” ઉપદ્રને અભાવ હોવાથી “શિવ” જન્મ, જરા, મ. ભૂખ અને તરસ આદિની ત્યાં જીવેને બાધા થતો નથી. આથી તેને “અબાધ” કહેવામાં આવે છે. ત્યાં નિવાસ નિત્ય હેવાથી “શાશ્વતવાસ ” કહેવામાં આવેલ છે. કેશી કુમાર પ્રમાણે આ જે સવળ ૧૨ બાર પ્રશ્નને અનુક્રમથી કહેલ છે. તેને અભિપ્રાય આ પ્રકારે છે–જેટલા પણ અનુષ્ઠાન હોય છે તે સઘળાં ધર્મના માટે જ હોય છે તથા ધ ને શિક્ષાવ્રત રૂ૫ છે. આથી તેના વિષયમાં કેશી શ્રમણે સહુથી પહેલાં “વાડના ૨ ધ ઇત્યાદિથી ધર્મ વિષયક પ્રત કહેલ છે. ૧ સઘળા અનુષ્ઠાનોને પાલન કરવામાં કોઈને કોઈ લિંગ અવશ્ય હોય છે. આ માટે એજ અપેક્ષાથી “ઝા ” ઈત્ય દિથી લિંગ વિષય બીજો પ્રશ્રન કરેલ છે ! રિા લિંગ ધારણ કરી પણ લીધું પરંતુ જે આત્માદિક શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં ન આવે તે અનુષ્ઠાને સંપૂર્ણ સમ્યક પ્રકારથી થઈ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૮૮