________________
અસતત્કલ્પનાથી...... મનુષ્યાયુના ૭૫ વર્ષ
માનવામાં આવે તો.......
ચિત્રનં.૧૬ માં બતાવ્યા મુજબ ૬ નામનો માણસ ૭૫ વર્ષ = ૭૫ સમયની નિષેકરચનામાંથી ૧ આવલિકા ૨ સમય છોડીને તેની ઉપરના ૧ આવલિકાન્સૂન ૭૫ વર્ષ = ૩ થી ૭૫ નિષેકમાંથી કેટલાક દલિકોને પ્રયત્નવિશેષથી ખેંચીને ઉદયાવલિકામાં નાંખીને ભોગવે છે, તેને મનુષ્યાયુષ્યની ઉદીરણા કહે છે.
= ૫૦
સમય =
માણસ-૬ મનુષ્યાયુષ્યની ૭૫ વર્ષ ૭૫ સમયની નિષેક રચનામાંથી એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકમાં રહેલું કર્મદલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરી રહ્યો છે. જ્યારે ૫૦ વર્ષ પૂરા થાય છે ત્યારે મનુષ્યાયુની નિષેકરચનામાંથી નીચેથી ૫૦ વર્ષ ૫૦ નિષેકનું દલિક ભોગવાઈને નાશ પામી જાય છે. ત્યારપછી ચિત્રનં.૧૬માં બતાવ્યા મુજબ મનુષ્યાયુની ૨૫ વર્ષ ૨૫ સમયની સ્થિતિસત્તા બાકી રહે છે. ત્યારે માણસ- દેવાયુની-૨ સાગરોપમની સ્થિતિને બાંધે છે. તે વખતે મનુષ્યાયુની ૨૫ વર્ષ ૨૫ સમયની ઉપર દેવાયુની ૨ સાગરોપમ ૬૦ સમયની નિષેકરચના થાય છે. ત્યારપછી મનુષ્યાયુના એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકના દલિકને ભોગવીને નાશ કરતાં કરતાં જ્યારે = ૨ ચિત્રનં.૧૬માં બતાવ્યા મુજબ મનુષ્યાયુની છેલ્લી ઉદયાવલિકા ૨ (૭૪મો ૭૫મો) નિષેક બાકી રહે છે ત્યારે ઉદયાવલિકાની ઉપર મનુષ્યાયનું કર્મદલિક હોતું નથી. તેથી મનુષ્યાયુની છેલ્લી ઉદયાવલિકા બાકી રહે છે ત્યારે મનુષ્યાયુનો ઉદય હોય છે પણ મનુષ્યાયુની ઉદીરણા થતી નથી...
સમય
માણસ-TM છેલ્લા ઉદયપ્રાપ્ત૭૫મા નિષેકનું દલિક ભોગવીને નાશ કરે છે તે જ સમયે મરણ પામીને, ત્યારપછીના સમયે અ નામનો દેવ થાય છે તે જ સમયે દેવગતિ-દેવાયુષ્ય વગેરેનો ઉદય (વિપાકોદય) ઉદીરણા ચાલુ થઈ જાય છે.
=
= ૭૫ સમય
-
૫૪
=
=
=
=
=