________________
(૨) જે દલિકોમાંથી રસ ઘટીને “મધ્યમદ્ધિસ્થાનિક” થઈ જાય છે. તે દલિતોના વિભાગને “અર્ધશુદ્ધપુંજ” કહે છે એ અર્ધશુદ્ધપુંજનું નામ છે. મિશ્રમોહનીય..
(૩) જે દલિકોમાં રસ તીવ્રક્રિસ્થાનિક - ત્રિસ્થાનિક-ચતુઃસ્થાનિક હોય છે, તે દલિકોનો જે વિભાગ છે, તે “અશુદ્ધપુંજ” કહેવાય છે એ અશુદ્ધપુજનું નામ છે મિથ્યાત્વમોહનીયકર્મ.. અસત્કલ્પનાથી... ૧ થી ૧૦,૦૦૦ પાવરવાળો રસ એકઠાણિયો છે.
૧૦,૦૦૧ થી ૧૨000 પાવરવાળો રસ મંદબેઠાણિયો છે. ૧૨,૦૦૧ થી ૨૫000 પાવરવાળો રસ મધ્યમદ્ધિસ્થાનિક છે. ૨૫૦૦૧ થી ૩૦,૦૦૦ પાવરવાળો રસ તીવ્રદ્ધિસ્થાનિક છે. ૩૦,૦૦૧ થી ૬૦,000 પાવરવાળો રસ ત્રિસ્થાનિક છે. ૬૦,૦૦૧ થી ૧00,000 પાવરવાળો રસ ચતુઃસ્થાનિક છે.
એમ માનવામાં આવે, તો.... ચિત્રનં.૨૯માં બતાવ્યા મુજબ ઉપશમસમ્યકત્વી ...
(૧) ૧૫૦૦૧ થી ૧૦૦,૦૦૦ (૧ લાખ) પાવરવાળા મિથ્યાત્વના કર્મદલિકોમાંથી રસ ઘટાડીને જેટલા દલિકોમાં ૧0000 પાવર સુધીનો એકસ્થાનિકરસ અથવા ૧૦,૦૦૧ થી ૧૨૦00 પાવર સુધીનો મંદદ્ધિસ્થાનિકરસ કરી નાખે છે. તેટલા દલિકના વિભાગને શુદ્ધપુંજ કહે છે. એ શુદ્ધપુંજનું નામ સમ્યક્વમોહનીય છે. | (૨) ૧૫૦૦૧ થી ૧ લાખ પાવરવાળા મિથ્યાત્વના કર્મદલિકોમાંથી રસ ઘટાડીને, જેટલા દલિકોમાં ૧૨૦૦૧ થી ૧૫૦૦૦ પાવરવાળો મધ્યમદ્ધિસ્થાનિકરસ કરી નાંખે છે, તેટલા દલિકના વિભાગને અર્ધશુદ્ધપુંજ કહે છે. એ અર્ધશુદ્ધપુંજનું નામ મિશ્રમોહનીય છે.
| (૩) ૧૫૦૦૦ થી અધિક પાવરવાળા કર્મદલિકના વિભાગને
અશુદ્ધપુંજ કહે છે. એ અશુદ્ધપુંજનું નામ મિથ્યાત્વમોહનીય છે.
એ રીતે, અનાદિમિથ્યાષ્ટિ જીવને તગુણસ્થાનકો જ્યારે ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે
અપ્રમત્તગુણસ્થાનક
પ્રમત્તગુણરચાનક
દેશવિરતિ"
સભ્યત્વગુણસ્ય
cheklitha
મિશ્રણ થાનક
મિથ્યાત્વગુણસ્થાનક
૯૨