________________
अनिवृत्तिभागपञ्चके एकैकहीनो द्वाविंशतिविधबन्धः । -સંવૃત્તનવંતુ મેચ્છિઃ સપ્તશ સૂક્ષ્મ / ૧૧ ||
ગાથાર્થ :- અનિવૃત્તિકરણના પાંચભાગ કરવા. તેમાં પ્રથમભાગે ૨૨ કર્મપ્રકૃતિ બંધાય છે. તેમાંથી પુરુષવેદ અને સંજવલનચતુષ્કનો ક્રમશઃ બંધવિચ્છેદ થવાથી એક-એક ભાગે એક-એક પ્રકૃતિ ઓછી થાય છે. એટલે સૂક્ષ્મસંપરાયગુણઠાણે ૧૭ કર્મપ્રકૃતિ બંધાય છે.
વિવેચન : અનિવૃત્તિગુણઠાણાના અંતમુહૂર્તના-૫ ભાગ કરવા. અસત્કલ્પનાથી.... અનિવૃત્તિકરણનું અંતર્મુહૂર્ત = ૩૫ સમય
| માનવામાં આવે. તો..... અનિવૃત્તિકરણનું અંતર્મુહૂર્ત = ૩૫ સમયમાંથી ૭ સમયનો | એક-એક ભાગ કરવાથી કુલ ૫ ભાગ થશે.
- અનિવૃત્તિગુણઠાણાના પ્રથમભાગના અંત સુધી (૧ થી ૭ સમય સુધી) ૨૨ કર્મપ્રકૃતિ બંધાય છે. જ્ઞા, દ0 વે) મો. ના0 ગોળ અં૦ કુલ
૫ + ૪ + ૧ + ૫ + ૧ + ૧ + ૫ = ૨૨.
- અનિવૃત્તિગુણઠાણાના પહેલાભાગના અંત સુધી (૭મા સમય સુધી) ૨૨ કર્મપ્રકૃતિ બંધાય છે. ત્યારપછી તથાવિધ બંધને યોગ્ય અધ્યવસાયનો અભાવ હોવાથી “પુરુષવેદ” બંધાતો નથી. એટલે બીજા ભાગે ૨૧ કર્મપ્રકૃતિ બંધાય છે.
જ્ઞા) દ0 વે) મો. ના, ગોળ અં) કુલ
- ૫ + ૪ + 1 + ૪ + ૧ + ૧ + ૫ = ૨૧
- અનિવૃત્તિગુણઠાણાના બીજાભાગના અંત સુધી (૧૪માં સમય સુધી) ૨૧ પ્રકૃતિ બંધાય છે ત્યાર પછી તથાવિધ બંધને યોગ્ય અધ્યવસાય ન હોવાથી સંક્રોધ બંધાતો નથી એટલે ત્રીજાભાગે ૨૦ કર્મપ્રકૃતિ બંધાય છે.
જ્ઞા) દ0 વે) મો. ના, ગોળ અં૦ કુલ | | | | | | | | ૫ + ૪ + ૧ + ૩ + ૧ + ૧ + ૫ = ૨)
2
(૧૬૫)