________________
તેમાં નાંખી રહ્યો છે. એટલે ચિત્રનં.૨૧માં બતાવ્યા મુજબ જ્યારે સ્થિતિઘાતનું અંતર્મુહૂર્ત = ૨ સમય પૂર્ણ થાય છે ત્યારે નીચેથી ૨ સમયની અને ઉપરથી ર૩૬ થી ૨૪૦ સુધીની ૫ સમયની સ્થિતિનો નાશ થાય છે. એટલે જ્યારે પ્રથમસ્થિતિઘાત પૂર્ણ થાય છે ત્યારે ૩૧ થી ૨૩૫ સમયની સ્થિતિસત્તા રહે છે.
એ જ રીતે, આગળ પણ સમજવું.
અપૂર્વકરણમાં અસત્કલ્પનાથી ૧૩ સ્થિતિવાત બતાવ્યા છે. પણ વાસ્તવિક રીતે, અપૂર્વકરણમાં હજારો સ્થિતિઘાત થાય છે. (૨) રસઘાત :
જીવદ્વારા ગ્રહણ કરાયેલા કર્મપુદ્ગલોમાં “કષાયયુક્તલેશ્યાજી” અધ્યવસાયથી ન્યૂનાધિક પ્રમાણમાં શુભાશુભ ફળ આપવાની જે શક્તિ ઉત્પન્ન કરાય છે, તે “રસ” કહેવાય અને સત્તામાં રહેલા અશુભપ્રકૃતિના રસનો અપવર્તનાકરણથી નાશ કરવો, તે “રસઘાત” કહેવાય છે. | સત્તાગત અશુભકર્મપુદ્ગલોમાં રહેલા રસના અનંતાભાગ કરવા, તેમાંથી એક અનંતમા ભાગ જેટલો રસ રાખીને, બાકીના ઘણા અનંતા ભાગ જેટલા રસનો અંતર્મુહૂર્તકાળમાં નાશ કરવો, તે “પ્રથમરસઘાત” કહેવાય છે. ત્યારપછી પ્રથમ રસઘાત કરતી વખતે જે એક અનંતમાં ભાગ જેટલો રસ રાખ્યો હતો, તેના અનંતાભાગો કરીને, તેમાંથી એક અનંતમા ભાગ જેટલો રસ રાખીને, બાકીના ઘણા અનંતા ભાગ જેટલા રસનો અંતર્મુહૂર્તકાળમાં નાશ કરવો, તે “બીજો રસઘાત” કહેવાય છે. અસતકલ્પનાથી. અનંતાનંત રસાણુ = ૧ કરોડ રસાણ
અનંતાભાગો = ૫ ભાગ
| માનવામાં આવે, તો...... ચિત્રાનં.૨ ૨ માં બતાવ્યા મુજબ ““ઉદયાવલિકાનૂન અંતઃકોડાકોડી સાગરોપમ = ૩૧ થી ૨૪૦ સમયની સ્થિતિમાં રહેલા કર્મપુદ્ગલોમાં ૧ કરોડ રસાણ છે. તેના અનંતાભાગ = પ ભાગ કરવા માટે ૧ કરોડ રસાણનો
કાકી
છે હરિ હરાતે
અપૂર્વકરણની ૩ 5
(૭૬