________________
હું સાસ્વાદનગુણઠાણે ઉત્તરપ્રકૃતિની સત્તા
છે
શા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ.
૧૪૭
૯૨
૨
૨ ૧૪૫
કયા જીવની અપેક્ષાએ અનેક જીવની અપેક્ષાએ બદ્ધાયુ એક જીવની અપેક્ષાએ અબદ્ધાયુ એક જીવની અપેક્ષાએ બદ્ધાયુ આહારક-૪વિના અબદ્ધાયુ આહારક-૪વિના.
૯૨
૨
૨ ૧૪૪
૮૮
૨
૫ ૧૪૧
૮૮ ૨
૫ ૧૪૦
જે જીવે આહારદ્ધિક બાંધ્યું હોય, તે જીવ ત્યાંથી અવિરતિમાં આવી જાય, તો ત્યાં આહારકચતુષ્કની ઉઠ્ઠલના શરૂ કરે છે. પછી જો તે મિથ્યાત્વે આવી જાય, તો ત્યાં સ0મો અને મિશ્રમોની ઉશ્કલના શરૂ કરે છે. પણ સ0મોડની સંપૂર્ણ ઉઠ્ઠલના થયા પહેલા જ આહારકચતુષ્કની સંપૂર્ણ ઉઠ્ઠલના (નાશ) થઈ જાય છે. એટલે તે જીવને જ્યારે સત્તામાં મોહનીયકર્મની ૨૭ પ્રકૃતિ હોય છે ત્યારે નામકર્મની (આ૦૪ વિના) ૮૮ જ કર્મપ્રકૃતિ હોય છે. ૧૦. જે જીવો પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં આવી જાય છે. તે જીવો ત્યાં વૈક્રિય-અષ્ટકની ઉદ્દલના શરૂ કરી દે છે. તેમાંથી સૌ પ્રથમ દેવદ્ધિકની ઉદ્વેલના પૂર્ણ થાય છે. તે વખતે જીવને સત્તામાં નામકર્મની ૮૬ પ્રકૃતિ હોય છે. ત્યારપછી પલ્યોપમનો બીજો અસંખ્યાતમો ભાગ પૂર્ણ થાય ત્યારે નરકદ્ધિક અને વૈક્રિયચતુષ્કની ઉઠ્ઠલના પૂર્ણ થાય છે. તે વખતે તે જીવને સત્તામાં નામકર્મની ૮૦ પ્રકૃતિ હોય છે. ત્યારબાદ તે જીવ તેઉકાય અને વાઉકાયમાં જાય, તો ત્યાં મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રની ઉદ્દલના શરૂ કરી દે છે. તેમાં સૌ પ્રથમ ઉચ્ચગોત્રની ઉદ્ધલના પૂર્ણ થાય છે ત્યારપછી મનુષ્યદ્ધિકની ઉઠ્ઠલના પૂર્ણ થાય છે જ્યારે મનુષ્યદ્ધિક સંપૂર્ણ ઉવેલાઈ જાય છે. ત્યારે તેઉ-વાહને સત્તામાં નામકર્મની ૭૮ પ્રકૃતિ હોય છે અને ગોત્રકર્મમાં માત્ર નીચગોત્રની સત્તા રહે છે. ૧૧. તીર્થંકર નામકર્મની સત્તાવાળો જીવ બીજે, ત્રીજે ગુણઠાણે આવી શકતો નથી. તેથી બીજા-ત્રીજા ગુણઠાણે તીર્થંકર નામકર્મની સત્તા હોતી નથી. જે જીવ આહારકદ્ધિકને બાંધીને સાસ્વાદને આવ્યો હોય, તેને સત્તામાં નામકર્મની ૯૨ પ્રકૃતિ હોય છે અને જે જીવ આહારકદ્ધિકને બાંધ્યા વિના સાસ્વાદનગુણઠાણે આવ્યો હોય, તેને સત્તામાં નામકર્મની ૮૮ પ્રકૃતિ હોય છે.
VAYATAYATAVAYA
૨૦ )