________________
જીવને સાસ્વાદનસમ્યગ્દષ્ટિગુણસ્થાનક પ્રાપ્ત થાય છે.
કોઈપણ એકજીવ ભવચક્રમાં વધુમાં વધુ ચારવાર ઉપશમશ્રેણી માંડી શકતો હોવાથી, ઉપશમશ્રેણીથી પડીને મિથ્યાત્વે જતાં વચ્ચે ચારવાર સાસ્વાદનગુણસ્થાનક પ્રાપ્ત થઈ શકે છે અને ઉપશમસમ્યક્ત્વથી પડતાં એક વાર સાસ્વાદન પ્રાપ્ત થઈ શકે છે એટલે સંપૂર્ણ ભવચક્રમાં વધુમાં વધુ “પાંચવાર” સાસ્વાદનસમ્યગ્દષ્ટિગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. પ્રશ્ન : (૧૭) સમ્યક્ત્વપ્રાપ્તિ કાલે આયુષ્ય કેમ ન બંધાય ? જવાબ :- આયુષ્યકર્મ ઘોલના પરિણામે જ બંધાય છે. આયુષ્યકર્મના બંધને યોગ્ય સામાન્યતયા ચઢતા-ઉતરતા અધ્યવસાયને ઘોલના પરિણામ કહે છે. સમ્યક્ત્વપ્રાપ્તિકાલે જીવ અનંતગુણવિશુદ્ધ પરિણામની ધારાએ ચઢેલો હોવાથી ઘોલના પરિણામ હોતા નથી. તેથી આયુષ્યકર્મ બાંધી શકતો નથી. પ્રશ્ન : (૧૮) યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણનો તફાવત જણાવો. જવાબ :- યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણ
૧.
આયુ॰ સિવાય જ્ઞાના૦૭, કર્મની ૧. પૂર્વે (અનાદિકાળમાં) ક્યારેય દીર્ઘસ્થિતિસત્તા કપાઈને અંતઃકોળ નહીં ઉત્પન્ન થયેલા અધ્યવસાયને અપૂર્વકરણ કહે છે.
કોસા∞ થઈ જાય એવા સાહજિક
રીતે જ ઉત્પન્ન થતાં અધ્યવસાયને યથાપ્રવૃત્તકરણ કહે છે.
૨. પર્યાપ્તા સંજ્ઞી ભવ્ય-અભવ્યજીવો ૨. માત્ર આસન્નભવ્યજીવો સમ્યક્ત્વ
પ્રાપ્તિકાલે અપૂર્વકરણ કરે છે.
અનંતીવાર યથાપ્રવૃત્તકરણ કરે છે.
૩. જીવ ગ્રન્થિભેદ કરે છે.
૩. જીવ ગ્રન્થિદેશે આવ્યો કહેવાય. ૪. સ્થિતિઘાતાદિકાર્યો ન થાય. ૪. સ્થિતિઘાતાદિ.-૪ કાર્યો થાય છે. પ્રશ્ન : (૧૯) સ્થિતિઘાતાદિ પ્રક્રિયાથી શું લાભ થાય છે ?
જવાબ :- (૧) સ્થિતિઘાતથી સ્થિતિસત્તા ઓછી થાય છે. જે સ્થિતિખંડ પલ્યોપમના સંખ્યાતમા ભાગ જેટલા કાળે નાશ થવાનો હતો, તે સ્થિતિખંડ માત્ર અંતર્મુહૂર્તકાળમાં નાશ પામી જાય છે. (૨) ૨સઘાતથી અશુભકર્મપુદ્ગલોમાં
૪. સાદિમિથ્યાદૃષ્ટિજીવ ૨૬ની સત્તાવાળો થઈ ગયા પછી ઉપશમસમ્યક્ત્વ ફરીવાર પામતો હોવાથી, ગ્રન્થિભેદજન્ય ઉપશમસમ્યક્ત્વ અનેકવાર પ્રાપ્ત થાય છે. પણ તે જાતિથી એક ગણાય.
૨૨૦