________________
આ ચિત્રનં.૩૨માં બતાવ્યા મુજબ અપ્રમત્તગુણઠાણામાં રહેલા (૧) ક્ષયોપશમસમ્યકત્વી વ શ્રેણી માંડીને ઉપરના ગુણઠાણે જઈ શકતા ન હોવાથી, ત્યાંથી પાછા ફરીને પ્રમત્તગુણઠાણે આવી રહ્યાં છે. | (૨) ઉપશમસમ્યક્તી – મહાત્મા સાણસામાં પકડાયેલા સર્પની જેમ મોહરાજાને ઉપશાંત કરવાને માટે ધર્મધ્યાન કે શુકલધ્યાન રૂપી ધનુષ્યને પકડીને શૂરવીર લડવૈયાની જેમ ઉપશમશ્રેણીમાં ઝંપલાવી રહ્યાં છે (૩) અબદ્ધા, ક્ષાયિકસમ્યક્ત્વી મહાત્મા ધર્મધ્યાન કે શુકલધ્યાનરૂપી ધનુષ્યને પકડીને શૂરવીર લડવૈયાની જેમ ક્ષપકશ્રેણીમાં ઝંપલાવી રહ્યાં છે. - જે અપ્રમત્તસંયમીઓ મોહનીયકર્મનો સંપૂર્ણક્ષય કે સર્વોપશમના કરવા માટે શ્રેણીમાં પ્રવેશ કરી રહ્યાં છે તેમને શ્રેણીસંબંધી યથાપ્રવૃત્તાદિ૩ કરણ કરવા પડે છે. એટલે (૧) અપ્રમત્તગુણઠાણે યથાપ્રવૃત્તકરણ કરે છે. (૨) અપૂર્વકરણગુણઠાણે અપૂર્વકરણ કરે છે અને (૩) અનિવૃત્તિગુણઠાણે અનિવૃત્તિકરણ કરે છે.
ચિત્રનં.૩૨માં બતાવ્યા મુજબ શ્રેણિગત ઉપશમસમ્યકત્વી વ અને ક્ષાયિકસમ્યત્વી એ અપ્રમત્તગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણ કરીને, અપૂર્વકરણ ગુણઠાણામાં પ્રવેશ કરે છે.
અપૂર્વકરણગુણસ્થાનક
(૧) કરણ = અધ્યવસાય પૂર્વ ક્યારેય નહીં આવેલા એવા શુભ અધ્યવસાયને અપૂર્વકરણ કહે છે.
| (૨) કરણ = પ્રક્રિયા. - પૂર્વે ક્યારેય નહીં થયેલી એવી સ્થિતિઘાતાદિની પ્રક્રિયા જેમાં થાય છે, તે અપૂર્વકરણ કહેવાય.
અહીં “પૂર્વે ક્યારેય નહીં થયેલી એવી જે સ્થિતિઘાતાદિની પ્રક્રિયા થઈ રહી છે.” તેથી
છે તેને અપૂર્વકરણ કહ્યાં છે. અને પ્રમામાસાનો અપૂર્વકરણવર્તી જીવોનું જે રષ્ણાર ગુણસ્થાનક છે, તે અપૂર્વકરણ
વારસગુણા ગુણસ્થાનક કહેવાય છે.
થાયોગીકેવલીગુણસ્થાન)
સચોગીકેવલીગુણસ્થાન) | ક્ષીણમોગુણસ્થાન)
ઉપરાંતિમોગુણર
આવરણવંતી
સૂમસંપર
ન
જ
=
અપૂર્વકરગુણસ્થાન)
મમતગુણસ્થાનક
દિશવિરતિગુણસ્થાનક
T
મિશગુણકચાનક
મિથ્યાત્વગુણસ્થાન) '૧૦૬)