________________
- વિવેચન - અપ્રમત્તગુણઠાણે સમ્યકત્વમોહનીય, અર્ધનારા, કીલિકા અને છેવટ્ઠસંઘયણનો ઉદયવિચ્છેદ થાય છે. કારણ કે જ્યાં સુધી સ0મોનો ઉદય હોય ત્યાં સુધી જીવ શ્રેણિગતઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરીને અપૂર્વકરણાદિગુણઠાણે જઈ શકતો નથી. એટલે સ0મો નો ઉદય અપ્રમત્તગુણઠાણા સુધી જ હોય છે. ત્યારપછીના અપૂર્વકરણાદિગુણઠાણે સ0મોનો ઉદય હોતો નથી. એટલે અપ્રમત્તગુણઠાણાના અંતે સ0મોચનો / ઉદયવિચ્છેદ કહ્યો છે. અપૂર્વકરણગુણઠાણે ૭૨ પ્રકૃતિનો ઉદય - | અર્ધનારાચ, કાલિકા અને છેવટ્ટાસંઘયણવાળા જીવોને ક્ષપકશ્રેણી કે ઉપશમશ્રેણી માંડી શકે એવી વિશુદ્ધિ હોતી નથી. તેથી તેઓ અપૂર્વકરણાદિ ગુણઠાણે જઈ શકતા ન હોવાથી, અપ્રમત્તગુણઠાણે છેલ્લા ત્રણસંઘયણનો ઉદયવિચ્છેદ થાય છે.
અપ્રમત્તગુણઠાણાના અંતે સમ્યકત્વમોહનીયાદિ-૪ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે ૭૬માંથી ૪ પ્રકૃતિ ઓછી કરતા, અપૂર્વકરણ ગુણઠાણે ઉદયમાં ૭૨ કર્મપ્રકૃતિ હોય છે. જ્ઞા, દ0 વે) મો. આયુ ના ગો૦ અં૦ કુલ
૫ + ૬ + ૨ + ૧૩ + ૧ + ૩૯૧૦ + ૧ + ૫ = ૭૨
| હાસ્યષકના ઉદયનું કારણ સંકિલષ્ટપરિણામ છે અને અનિવૃત્તિકરણાદિગુણઠાણે સંક્લિષ્ટ પરિણામ હોતા નથી, ત્યાં અત્યંતવિશુદ્ધ પરિણામ હોય છે. તેથી ત્યાં હાસ્યષકનો ઉદય હોતો નથી. એટલે અપૂર્વકરણગુણઠાણાના અંતે હાસ્ય-રતિ, શોક-અરતિ, ભય-જુગુપ્સાનો ઉદયવિચ્છેદ કહ્યો છે. અનિવૃત્તિગુણઠાણે ૬૬નો ઉદય -
અપૂર્વકરણગુણઠાણાના અંતે હાસ્યાદિ-૬ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે ૭૨માંથી ૬ કર્મપ્રકૃતિ બાદ કરતાં અનિવૃત્તિગુણઠાણે ઉદયમાં જ્ઞાના૦૫ + દર્શ૦૬ + વે૦૨ + મોહ૦૭ + આ૦૧ + ૧૦. મનુ0ગતિ-પંચેન્દ્રિયજાતિ+શ૦૩-૦અં૦ + સં૦૩ + સં૦૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨ = ૨૧ + પ્ર૦૫ + ત્રસાદિ-૧૦ + અસ્થિર + અશુભ + દુઃસ્વર = ૩૯.
૧૮૨