________________
બીજાનિષેકમાં ગોઠવે છે, તેનાથી અસંખ્યગુણા ત્રીજા નિષેકમાં ગોઠવે છે. એ રીતે, અંતર્મુહૂર્તના જેટલા સમય થાય, તેટલા નિષેકમાં ક્રમશ: અસંખ્યગુણાકારે દલિતોને ગોઠવવા, તે ગુણશ્રેણી કહેવાય. અસકલ્પનાથી... ગુણશ્રેણીની રચનાનું અંતર્મુહૂર્ત = પર સમય..
ઉદયાવલિકા = ૨ સમય....
| માનવામાં આવે, તો..... ચિત્રનં.૨૩માં બતાવ્યા મુજબ એ નામનો માણસ અપૂર્વકરણના પ્રથમ સમયે મિથ્યાત્વમોહનીયની અંત:કો કોસા)=૨૯થી ૨૪૦ સમયની નિષેકરચનાના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી અસંખ્ય કર્મદલિકોને નીચે ઉતારીને, તેમાંથી ઉદયવતી પ્રકૃતિના ઉદયસમયમાં થોડા (અસંખ્ય) દલિકોને ગોઠવે છે. તેનાથી અસંખ્ય ગુણ દલિકોને ૧૨બીજાનિષેકમાં ગોઠવે છે. તેનાથી અસંખ્યગુણ દલિકોને ત્રીજાનિષેકમાં ગોઠવે છે. એ રીતે, ઉદયસમયથી અંતર્મુહૂર્ત સુધી=૨૯થી ૮૦ સુધીના પર નિષેકમાં ક્રમશ: અસંખ્યગુણાકારે દલિકોને ગોઠવે છે. અને ચિત્રનં.૨૪માં બતાવ્યા મુજબ અનુદયવતી પ્રકૃતિમાં ઉદયાવલિકાની ઉપરના પ્રથમનિષેકમાં (ત્રીજાનિષેકમાં) થોડા દલિતોને ગોઠવે છે. તેનાથી અસંખ્યગુણ દલિકોને ચોથાનિષેકમાં ગોઠવે છે. એ રીતે, ઉદયાવલિકાની ઉપરના પ્રથમ સમયથી અંતર્મુહૂર્ત સુધી = ૩૧થી૮૦ સુધીના ૫૦ નિષેકમાં ક્રમશ: અસંખ્યગુણાકારે દલિતોને ગોઠવે છે.
એ જ રીતે, ત્રીજા-ચોથા વગેરે સમયમાં પણ સમજવું.... (૪) અપૂર્વસ્થિતિબંધ :પૂર્વે ક્યારેય નહિ થયેલો એવો જે અલ્પસ્થિતિબંધ થાય છે તે
અપૂર્વસ્થિતિબંધ કહેવાય છે.
૧૨ અહીં ખાસ ધ્યાન રાખવાનું કે, નિષેકરચનાની નીચેના ભાગમાંથી જેમ જેમ એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકમાં રહેલા કર્મચલિકો ભોગવાઈને નાશ પામતા જાય છે તેમ તેમ ગુણશ્રેણીની રચનાનું અંતર્મુહૂર્ત ઘટતું જાય છે. કારણ કે સમ્યકત્વ પ્રાપ્તિ વખતે થતી ગુણશ્રેણી શમર વધતી નથી.
નવા રીત:
રિતે ફાયદાકરે
ક
અપૂર્વકરણનાં
)
મિટાવી