________________
રોગનો નાશ થાય છે. તેમ અહીં ક્રોધાદિ-૧૮ પાપસ્થાનકનો નાશ કરવો હોય, તો જીવે સૌ પ્રથમ ક્રોધાદિની વૃદ્ધિ કરનારા હિંસાદિ-પાપકાર્યોનો ત્યાગ કરવો જોઈએ. પછી શુભાનુષ્ઠાનરૂપ દવાનું સેવન કરવાથી જલ્દીથી ક્રોધાદિપાપસ્થાનકરૂપ રોગનો નાશ થાય છે. એટલે સાધનાના પ્રારંભકાળમાં હિંસાદિ૧૮ પાપમાંથી માત્ર પાંચ જ પ્રકારની પાપપ્રવૃત્તિની સ્થૂલથી કે સર્વથી પ્રતિજ્ઞા કરાય છે.
પ્રશ્ન : (૪૫) દેશવિરિત અને સર્વવતિનો તફાવત જણાવો.
જવાબ :- દેશિવરિત
સર્વવરિત
૧. સ્થૂલથી હિંસાદિ પાપ-પ્રવૃત્તિમાંથી ૧. સર્વથા હિંસાદિ-પાપ પ્રવૃત્તિમાંથી અટકવું, તે દેશિવરિત. અટકવું, તે સર્વવિરતિ.
૨. પ્રત્યાખ્યાનીયકષાયનો ક્ષયોપશમ થવાથી સર્વવિરતિગુણ પ્રગટ થાય. ૩. યાવવનું સામાયિક અને પાંચ
મહાવ્રતનો સ્વીકાર કરનારા જીવને સંયમી કહેવાય છે. ૪. સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્યો જ સર્વવિરતિનો સ્વીકાર કરી શકે છે.
૨. અપ્રત્યાખ્યાનીયકષાયનો ક્ષયોપશમ થવાથી દેશવિરતિગુણ પ્રગટ થાય. ૩. જ૦થી કોઈપણ એકઅણુવ્રત કે ઉ૦થી૧૨ વ્રતનો સ્વીકાર કરનારા જીવને દેશવિરતિશ્રાવક કહેવાય છે. ૪. સંખ્યાતવર્ષના આયુષ્યવાળા તિરુ અને મનુ જ દેશિવરતિનો સ્વીકાર કરી શકે છે. ૫. અસંખ્યાતા હોય છે. ૬. દેશિવરતિનો કાળ જથી અંતર્મુ૰ અને ઉ૦થી દેશોન પૂર્વક્રોડ વર્ષ છે. ૭. સર્વવિરતિની અપેક્ષાએ અનંતગુણહીન વિશુદ્ધિ હોય છે. ૮. એક જીવને એક ભવમાં બે હજારથી નવહજાર વાર અને ભવચક્રમાં અસંખ્યવાર દેશવિરતિનો પરિણામ આવે છે.
૫. ૨ થી ૯ હજાર ક્રોડ હોય છે. ૬. છઠ્ઠાગુણઠાણાનો કાળ જ૦થી ૧ સમય અને ઉ૦થી અંતર્મુ૦ છે. ૭. દેશિવરતિની અપેક્ષાએ અનંતગુણી વિશુદ્ધિ હોય છે.
૮. એક જીવને એક ભવમાં બસોથી નવસો વાર અને ભવચક્રમાં બે હજારથી સર્વવિરતિનો પરિણામ આવે છે.
નવહજાર વાર
૨૩૮