________________
એ રીતે, અપૂર્વકરણના છેલ્લા = ૨૬મા સમય સુધી સમજવું... અપૂર્વકરણગુણઠાણામાં એકીસાથે પ્રવેશ કરનારા સર્વજીવોના અધ્યવસાયની વિશુદ્ધિમાં તરતમતા હોય છે. તેથી તે ગુણસ્થાનકને નિવૃત્તિગુણસ્થાનક પણ કહે છે.
અનિવૃત્તિબાદરસંપરાયગુણસ્થાનક
નિવૃત્તિ
વિશુદ્ધિમાં તરતમતા.
અનિવૃત્તિ = વિશુદ્ધિમાં તરતમતા ન હોવી...
અનિવૃત્તિમાં સમાનકાળે (એક જ સમયે) રહેલા સર્વજીવોના અધ્યવસાયમાં વિશુદ્ધિની તરતમતા હોતી નથી. તેથી તેને અનિવૃત્તિકરણ કહે છે.
બાદર = સ્થૂલ
સંપરાય
અનિવૃત્તિબાદરસંપરાથી એ
અયોગીકેવલીગુણસ્થાનક સંયોગીકેવલીગુણસ્થાનક
=
સૂક્ષ્મસંપરાયગુણસ્થાનકની અપેક્ષાએ અનિવૃત્તિકરણમાં રહેલા જીવો સ્થૂલકષાયોદયવાળા હોય છે. તેથી અનિવૃત્તિકરણમાં રહેલા જીવોનું જે ગુણસ્થાનક હોય છે, તે અનિવૃત્તિબાદરસંપરાયગુણસ્થાનક કહેવાય છે. તેમાં પૂર્વે કહ્યાં મુજબ સ્થિતિઘાતાદિ-પાંચે પ્રક્રિયા ચાલુ હોય છે. અનિવૃત્તિકરણમાં અધ્યવસાય :
ક્ષીણમોહગુણસ્થાનક
=
અનિવૃત્તિકરણના પ્રથમસમયે જે જીવો “હતા”, હાલમાં “છે” અને ભવિષ્યમાં “હશે” તે સર્વે જીવોને એકસરખી વિશુદ્ધિવાળો અધ્યવસાય હોય છે. તેથી પ્રથમસમયે અધ્યવસાયમાં ભેદ પડતો નથી. એટલે પ્રથમસમયે એક જ અધ્યવસાયસ્થાન હોય છે.
ઉપશાંતમોગુણસ્ય
સૂક્ષ્મસંપરાય
કષાયોદય
અ િવૃત્તિ ણસ્થા
અપૂર્વકરણગુણસ્થાનક
અપ્રમત્તગુણસ્થાનક
પ્રમત્તગુણસ્થાન
એ જ રીતે, બીજા-ત્રીજાદિ સમયે પણ એક-એક જ અધ્યવસાયસ્થાન હોય છે. એટલે
અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્તના જેટલા
સમય થાય તેટલા અધ્યવસાયસ્થાન
હોય છે.
દેશવિરતિગુણસ્થાનક
સમ્યક્ત્વગુણસ્થાનક
મિશ્રગુણસ્થાનક
સાસ્વાદનગુણસ્થાનક
શ્યાત્વગુણસ્થાનક ૧૨૨૧