________________
જ્ઞાળ દ0 વેમોળ આવે નાવ ગોળ અંત કુલ
- ૫ + ૬ + ૧ + ૯ + ૧ + ૩૧ + ૧ + ૫ = પ૯
e અપ્રમત્તાદિ ગુણઠાણે કોઈપણ જીવ પરભવાયુના બંધનો પ્રારંભ કરી શકતો નથી. કારણ કે આયુષ્યના બંધનું કારણ ઘોલના પરિણામ છે અને અપ્રમત્તાદિ ગુણઠાણે અત્યંતવિશુદ્ધિ હોવાથી ઘોલના પરિણામ હોતા નથી. તેથી ત્યાં આયુષ્યના બંધનો પ્રારંભ થતો નથી પરંતુ જે જીવ પ્રમત્તગુણઠાણે દેવાયુનો બંધ ચાલુ કરીને દેવાયુને બાંધતો બાંધતો અપ્રમત્તગુણઠાણે આવી જાય છે તે જીવ ત્યાં જ દેવાયુનો બંધ પૂર્ણ કરે, તો અપ્રમત્તગુણઠાણે દેવાયુનો બંધવિચ્છેદ થાય છે. પણ ત્યાં દેવાયુના બંધનો પ્રારંભ થતો નથી એટલે અપ્રમત્તાદિ ગુણઠાણે આયુષ્યકર્મ બંધાતું નથી એમ કહ્યું છે.
અપૂર્વકરણગુણઠાણે કર્મપ્રકૃતિનો બંધ :अडवन्न अपुव्वाइम्मि, निद्ददुगंतो छप्पन्न पणभागे । सुरदुग-पणिंदि-सुखगइ तसनव उरलविणुतणुवंगा ॥ ८ ॥ समचउर-निमिण-जिण-वन्न-अगुरूलहु चउ छलंसि तीसंतो વરમે છવીસ વંથો રાસ- રુચ્છ-ભયમેગો / ૧૦ अष्टापञ्चाशद् अपूर्वादिमे निद्राद्विकान्तः षट्पञ्चाशत् पञ्चभागे । । सुरद्विक पञ्चेन्द्रिय-सुखगतित्रसनवक औदारिकं विना तनूपांगानि ॥ ८ ॥) समचतुरस्र-निर्माण-जिन-वर्ण-अगुरूलघुचतुष्कं षष्ठांशे त्रिंशदन्तः । વરને પવિંશતિવભ્યો હાસ્ય-તત્સમયઃ || ૧૦ || | ગાથાર્થ :- અપૂર્વકરણના પ્રથમ ભાગમાં ૫૮ પ્રકૃતિ બંધાય છે. ત્યાં નિદ્રાદ્ધિકનો અન્ત થાય છે એટલે બીજાથી છઠ્ઠા ભાગ સુધીના પાંચભાગમાં પ૬ પ્રકૃતિ બંધાય છે. છટ્ટાભાગના અંતે સુરઢિક, પંચેન્દ્રિયજાતિ, શુભવિહાયોગતિ, ત્રસાદિ-નવ, તથા ઔદારિકશરીર અને ઔદારિક અંગોપાંગ વિના બાકીના શરીર અને અંગોપાંગ, સમચતુરસ્ત્ર, નિર્માણ, જિનનામ, વર્ણાદિચતુષ્ક, અગુરુલઘુચતુષ્ક... એ ૩૦ પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. એટલે છેલ્લાભાગે (સાતમાભાગે) છવ્વીશ કર્મપ્રકૃતિ બંધાય છે. ત્યાં હાસ્ય, રતિ, જુગુપ્સા અને ભયનો બંધવિચ્છેદ થાય છે.
૧૬૨