________________
જ્ઞા, દ0 વે) મો. આયુનાવ ગોળ અં૦ કુલ | | | | | | | | |
૫ + ૯ + ૨ + ૧૮ + ૨ + ૪૪૯ + ૨ + ૫ = ૮૭ | દેશવિરતિગુણઠાણે તિર્યંચગતિ, તિર્યંચાયુષ્ય, નીચગોત્ર, ઉદ્યોત, અપ્રQક્રોધ, અપ્ર0માન, અપ્ર0માયા અને અપ્રલોભ...... એ ૮ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. - તિર્યંચગતિ, તિર્યંચાયુષ્ય, નીચગોત્ર અને ઉદ્યોત એ ૪ કર્મપ્રકૃતિ તિર્યંચપ્રાયોગ્ય છે અને તિર્યંચો વધુમાં વધુ દેશવિરતિગુણઠાણા સુધી જઈ શકે છે. ત્યાંથી આગળ જઈ શકતા નથી એટલે પ્રમત્તગુણઠાણે તિર્યંચગતિ, તિર્યંચાયુ, નીચગોત્ર અને ઉદ્યોતનો ઉદય હોતો નથી. તેથી તેનો દેશવિરતિના અંતે ઉદયવિચ્છેદ કહ્યો છે.
પ્રત્યાખ્યાનીયકષાય સર્વવિરતિનો ઘાતક છે. એટલે જ્યાં સુધી પ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય હોય, ત્યાંસુધી સર્વવિરતિગુણસ્થાનક પ્રાપ્ત થતું નથી. જ્યારે પ્રત્યાખ્યાનીયકષાયનો ઉદયવિચ્છેદ થાય છે ત્યારે સર્વવિરતિગુણઠાણ પ્રાપ્ત થાય છે. એટલે સર્વવિરતિ વગેરે ગુણઠાણે પ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય હોતો નથી. તેથી દેશવિરતિગુણસ્થાનકના અંતે પ્રત્યાખ્યાનીયકષાયનો ઉદયવિચ્છેદ કહ્યો છે.
છઠ્ઠા-સાતમા ગુણઠાણે કર્મપ્રકૃતિનો ઉદયઃअट्ठच्छेओ इगसी, पमत्ति आहार जुगलपक्खेवा । થીતિકIટ્ટારાવચ્છે છેસર વાપમત્તે / ૧૭ अष्टच्छेद एकाशीतिः प्रमत्ते, आहारकयुगलप्रक्षेपात्।
નર્હિત્રિા -હીરહિ છે: તિરપ્રમત્તે // ૧૭ //
ગાથાર્થ :- આઠ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થવાથી અને આહારદ્ધિક ઉમેરવાથી પ્રમત્તગુણસ્થાનકે ઉદયમાં ૮૧ કર્મપ્રકૃતિ હોય છે. ત્યાં થીણદ્વિત્રિક અને આહારકદ્ધિકનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે અપ્રમત્તગુણસ્થાનકે ઉદયમાં ૭૬ કર્મપ્રકૃતિ હોય છે. ૬. ગતિ - ૨ (મનુ0ગતિ, તિર્યંચગતિ) + પંચેઈજાતિ + શ૦૩ (ઔ), તૈ૦, કા૦) + અં૦ + સં૦૬ + સં૦૬ + વર્ણાદિ-૪ + વિહા૦૨=૨૫ + પ્રવ૬ (આતપ, જિન વિના) + ત્રસાદિ - ૧૦ + અસ્થિર + અશુભ + દુઃસ્વર = ૪૪
૧૦૯