________________
- એ રીતે, મ માણસ નિષેકરચનામાંથી નીચેથી એક-એક સમયે ક્રમશ: એક-એક નિષેકને ભોગવીને નાશ કરતાં કરતાં અને નિષેકરચનાની ઉપરના ભાગમાંથી સ્થિતિઘાતથી સ્થિતિને ઓછી કરતાં કરતાં આગળ વધી રહ્યાં છે જ્યારે અપૂર્વકરણનું અંતમૂહૂર્ત = ૨૬ સમય પૂર્ણ થાય છે ત્યારે “તીક્ષ્ણકુહાડાની ધાર” સરખા “અપૂર્વવર્ષોલ્લાસવડે” અનાદિકાલીન રાગદ્વેષના તીવ્ર પરિણામરૂપ દુર્ભેદ્ય ગાંઠને તોડીને અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. અનિવૃત્તિકરણમાં પ્રવેશ :
આ જે સમયે એકીસાથે ગ્રન્થિભેદ કરનારા સર્વજીવોનો એકસરખો અધ્યવસાય થઈ જાય છે. તે વખતે તેઓ અનિવૃત્તિકરણમાં પ્રવેશ્યા કહેવાય.
નિવૃત્તિ = તરતમતા અનિવૃત્તિ = તરતમતા ન હોવી.....
અનિવૃત્તિકરણમાં એક જ સમયે રહેલા સર્વજીવોના અધ્યવસાયમાં વિશુદ્ધિની તરતમતા હોતી નથી તેથી તેને અનિવૃત્તિકરણ કહે છે.
ચિત્રનં.૨૬માં બતાવ્યા મુજબ ૩૫ મહાત્મા અનિવૃત્તિકરણના પ્રથમ સમયે ઉદયપ્રાપ્ત પપમાં નિષેકમાં રહેલા દલિકોને ભોગવી રહ્યાં છે. સ્થિતિઘાતથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ = ૫ સમયની સ્થિતિમાંથી ક્રમશઃ અસંખ્યગુણાકારે દલિકોને નીચે ઉતારીને પ૫ થી ૮૦ નિષેક સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે ગોઠવવા રૂપ ગુણશ્રેણીને કરી રહ્યા છે. રસઘાતથી ઉદયાવલિકાની ઉપરની સ્થિતિમાં = ૫૭ થી ૧૭૫ નિષેકમાં રહેલા અશુભકર્મપુદ્ગલોમાંથી રસને ઓછો કરી રહ્યા છે. અને અંતઃકો૦કો સાવ = ૮૫ સમયનો મિ0મો નો નવો સ્થિતિબંધ કરી રહ્યાં છે.
એ રીતે, અનિવૃત્તિકરણમાં રહેલો ૩ નિષેકરચનાની નીચેના ભાગમાંથી ક્રમશઃ
એક-એક સમયે એક-એક નિષેકમાં રહેલું દેશવિરતિગુણસ્થાનક
દલિક ભોગવીને નાશ કરતો અને
નિષે કરચનાના ઉપરના ભાગમાં થી મિશ્રગુણો સ્થિતિઘાતથી સ્થિતિને ઓછી કરતો
સારુ F સ્થાનક આગળ વધી રહ્યો છે.
અપ્રમત્તગુણસ્થાનક
પ્રમત્તગુણસ્થાનક
સમ્યકર રોસ્થા
જાનવત્ત કરવામાં
મિથ્યાત્વગુણસ્થાનક
૮૪