________________
અધ્યવસાયો અસંખ્યાતગુણાધિકવિશુદ્ધિવાળા હોય છે.
| (૬) મૂળરકમનો અનંત=૧૦૦૦થી ગુણાકાર કરતાં જે રકમ આવે, તે અનંતગુણી કહેવાય.
જેમકે, મૂળરકમ ૧૦૦૦૦x૧૦૦૦=૧0000000 (૧ ક્રોડ) થશે. એટલે ૧૦૦૦૦ પાવરવાળા પ્રથમ અધ્યવસાયની અપેક્ષાએ ૧0000000 (૧ ક્રોડ) પાવરવાળો અધ્યવસાય અનંતગુણાધિકવિશુદ્ધિવાળો કહેવાય... ત્યારપછીનો ૧૦૦૦૦૦૧૦ પાવરવાળો. ૧૦૦૦૦૦૨૦ પાવરવાળો.. ૧૦૦૦૦૦૩૦ પાવરવાળો... વગેરે કેટલાક અધ્યવસાયો અનંતગુણાધિકવિશુદ્ધિવાળા હોય છે. ષસ્થાનહીન અધ્યવસાયોની સમજુતિ :
(૧) મૂળરકમમાંથી એક અનંતમો ભાગ બાદ કરતાં જે રકમ આવે, તે મૂળરકમની અપેક્ષાએ અનંતભાગહીન કહેવાય. | મૂળરકમ ૧૦૦૦૦૦૦૦ (૧ ક્રોડ)માંથી અનંતમો ભાગ = ૧૦ બાદ કરવા. એટલે ૧૦000000–૧૦ = ૯૯,૯૯,૯૯૦ થશે. એટલે ચિત્રનં.૩૫માં બતાવ્યા મુજબ પ્રથમસમયના ૧ ક્રોડ પાવરવાળા ઉOઅધ્યવસાયની અપેક્ષાએ ૯૯,૯૯,૯૯૦ પાવરવાળો અધ્યવસાય અનંતભાગહીન વિશુદ્ધિવાળો કહેવાય. તેની આગળના ૯૯,૯૯,૯૮૦ પાવરવાળો.... ૯૯,૯૯,૯૭૦ પાવરવાળો.... વગેરે કેટલાક અધ્યવસાયો અનંતભાગહીન વિશુદ્ધિવાળા હોય છે.
- (૨) મૂળરકમમાંથી એક અસંખ્યાતમો ભાગ બાદ કરતાં જે રકમ આવે, તે મૂળરકમની અપેક્ષાએ અસંખ્યાતભાગહીન કહેવાય.
૧૦૦OOOO૦ (૧ક્રોડ)માંથી અસંખ્યાતમો ભાગ = ૧૦૦ બાદ કરવા.
એટલે ૧0000000–૧૦૦=૯૯,૯૯,૯૦૦ સ્થાન થશે. એટલે ૯૯,૯૯,૯૦૦ પાવરવાળો દશાવિરતિગુણસ્થાનકો અધ્યવસાય અસંખ્યાતભાગીન
- વિશુદ્ધિવાળો કહેવાય.
અયોગીકેવલીગુણસ્થાનક સયોગીકેવલીગુણસ્થાનક ક્ષીણમોહગુણસ્થાનક ઉપશાંતમોગુણક્ય સૂમર્સપરાય અતિ વૃરિ હસ્યાં છે
અપૂર્વકરણગુણસ્થાનક
અપૂર્વકરણવંતી
પ્રમત્તગુણસ્થાનક
સભ્યત્વગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક | સાસ્વાદતગુણસ્થાનક
IIM
સારવાદનગુણસ્થાનકને
આ થ્યિાત્વગુણસ્થાનકે (૧૧૬,