________________
2
અધ્યવસાયમાં વિશુદ્ધિ :
અનિવૃત્તિકરણના પ્રથમસમયે ત્રણેકાળમાં રહેલા સર્વજીવોને એક જ સરખી વિશુદ્ધિવાળા અધ્યવસાય હોય છે. એટલે તે અધ્યવસાયો ષસ્થાનપતિત હોતા નથી. તેથી તેમાં તિર્યગુમુખીવિશુદ્ધિ હોતી નથી માત્ર ઉર્ધ્વમુખીવિશુદ્ધિ હોય છે.
ઉર્ધ્વમુખીવિશુદ્ધિ :
અનિવૃત્તિકરણના પ્રથમસમયથી બીજા સમયનું અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ હોય છે. તેનાથી ત્રીજા સમયનું અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ હોય છે. એ રીતે, અનિવૃત્તિકરણના છેલ્લા સમય સુધી પૂર્વ-પૂર્વના સમય કરતાં પછી-પછીના સમયે અધ્યવસાયસ્થાન અનંતગુણ વિશુદ્ધ હોય છે. તેથી તેની આકૃતિ ચિત્રમાં બતાવ્યા મુજબ ક્રમશઃ “મોટા મોટા મોતીની માળાની શેર” જેવી થાય છે. - અહીં પૂર્વ - પૂર્વના અધ્યવસાયથી પછી-પછીનો અધ્યવસાય ક્રમશ: અનંતગુણાધિકવિશુદ્ધિવાળો હોય છે. એ જણાવવા માટે પૂર્વ-પૂર્વથી પછી-પછીનું મોતી મોટું મૂકેલ છે.
અનિવૃત્તિગુણઠાણામાં જીવો-૨ પ્રકારે હોય છે. (૧) ક્ષેપક (૨) ઉપશમક...
(૧) ઉપશમક ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિમાંથી | માત્ર સંવલનલોભ વિનાની ૨૦ કર્મપ્રકૃતિને સર્વથા ઉપશમાવે છે. (૨) ક્ષપકાત્મા ચારિત્રમોહનીયની-૨૧ પ્રકૃતિમાંથી સંજવલનલોભ સિવાયની ૨૦ કર્મપ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય કરે છે ત્યાર પછી તે જીવો સૂક્ષ્મસંપરાયગુણઠાણામાં પ્રવેશ કરે છે.
સૂક્ષ્મસંપરાયગુણસ્થાનક
જયારે જીવ સંજવલનલોભ-અપમત્તગુણસ્થાનક કષાયમોહનીયકર્મ માં થી બને લી. સૂક્ષ્મકિટ્ટીને ભોગવી રહ્યો હોય, સમ્યકત્વગુણસ્થાના ત્યારે તે સૂક્ષ્મકષાયોદયવાળો નિગુણાની
000000
- માળાની સેર
અયોગીકેવલીગુણસ્થાનક સયોગીકેવલીગુણસ્થાનક Hીણોદ્વગુણસ્થાનક
મeગણHસ્થાન)
સ્થાનક
અનિવૃ ગણ મન )
લપBID
અપૂર્વકરણગુણસ્થાનક
પ્રમત્તગુણરચાનક દેશવિરતિગુણસ્થાનક
મિશ્રગુણસ્થાનક
સાસ્વાદનગુણસ્થાનકે
મિથ્યાત્વગુણસ્થાનકે
(૧૩