________________
છે. જઘન્ય અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુને અભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધના અનંતમાં ભાગથી ગુણતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા સ્કંધોની મધ્યમ અગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
(૮) કાર્પણની ગ્રહણયોગ્ય વર્ગણ - ઉત્કૃષ્ટ અગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલા પરમાણુમાં ૧ પરમાણુ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની કાર્મણની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણા છે. કાશ્મણની જઘન્ય ગ્રહણયોગ્ય વર્ગણાના દરેક સ્કંધમાં રહેલ પરમાણુમાં તેનો અનંતમો ભાગ ઉમેરતા જે આવે તેટલા પરમાણુવાળા સ્કંધોની કાર્પણની ઉત્કૃષ્ટ ગ્રહણયોગ્ય વર્ગણા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે એકોત્તર વૃદ્ધિવાળા પરમાણુવાળા સ્કંધોની કાર્મણની મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
કાર્મણવર્ગણાના પુગલોનો ઉપયોગ કર્મ બાંધવામાં થાય છે.
આમ દારિક વગેરે દરેકની ત્રણ-ત્રણ પ્રકારની વર્ગણાઓ થઇ. અગ્રહણયોગ્ય, ગ્રહણયોગ્ય અને અગ્રહણયોગ્ય. પહેલી અગ્રહણયોગ્ય વર્ગણાઓ અલ્પ પરમાણુવાળી અને સ્થૂલ હોવાથી અગ્રહણયોગ્ય છે. છેલ્લીઅગ્રહણયોગ્ય વર્ગણાઓ વધુ પરમાણુવાળી અને સૂક્ષ્મ હોવાથી અગ્રહણયોગ્ય છે. વચ્ચેની વર્ગણાઓ અનુરૂપ હોવાથી ગ્રહણયોગ્ય વર્ગણાઓ છે.
બધી વર્ગણાઓની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. ગ્રહણયોગ્ય-અગ્રહણયોગ્ય આઠ પ્રકારની પુદ્ગલ વર્ગણાઓ – વર્ગણાના નામ જઘન્ય વર્ગણાના દરેક | ઉત્કૃષ્ટ વર્ગણાના દરેક અવગાહના
સ્કંધમાં પરમાણુ | સ્કંધમાં પરમાણુ અગ્રહણયોગ્ય
અનંતાનંત અંગુલીઅસંખ્યમો
ભાગ ઔદારિકની અભવ્ય કરતાં જઘન્ય + જઘન્ય અંગુલી અસંખ્યમો ગ્રહણયોગ્ય ! અનંતગુણ
અનંતમો ભાગ ભાગ અગ્રહણયોગ્ય | ઉત્કૃષ્ટ દારિક જઘન્ય x અભવ્ય અંગુલઅસંખ્યમો
ગ્રહણયોગ્ય + ૧ | કરતાં અનતગુણ | ભાગ
૧૪
) જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન..