________________
આવરે છે. આ ગુણો ક્યારેય પણ આંશિક રીતે પ્રગટ થતા નથી અને એ ગુણોની માત્રામાં ક્યારેય વધ-ઘટ થતી નથી. તેથી અઘાતી કર્મોનો ક્ષયોપશમ થતો નથી.
૪૭ ઘાતી પ્રકૃતિઓમાં ૧. કેવળજ્ઞાનાવરણ, કેવળદર્શનાવરણ અને નિદ્રા ૫ - આ ૭ પ્રકૃતિઓનો
ક્ષયોપશમ થતો નથી. ૨. મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અચક્ષુદર્શનાવરણ અને અંતરાય પ
આ ૮ પ્રકૃતિઓનો ક્ષયોપશમ હંમેશા હોય છે. ૩. અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવ જ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ, અવધિ
દર્શનાવરણ અને મોહનીય ૨૮-આ ૩૨ પ્રકૃતિઓનો ક્ષયોપશમ ક્યારેક થાય છે. આમ ૮ + ૩૨ = ૪૦ ઉત્તર પ્રવૃતિઓનો ક્ષયોપશમ થાય છે.
હg૧૩૨D) જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન...