________________
૬. પછી પુરૂષવેદ ઉપશમાવે અથવા, ૭. ઉપશ્રેણિ માંડનાર સ્ત્રી હોય તો પહેલા નપુંસકવેદ | ૯ મા ગુણસ્થાનકે પછી પુરૂષવેદ, પછી હાસ્ય ૬, પછી સ્ત્રીવેદ આ
ક્રમે ઉપશમાવે. અથવા, ૮. ઉપશમશ્રેણિ માંડનાર, નપુંસક હોય તો પહેલા
સ્ત્રીવેદ, પછી પુરૂષવેદ, પછી હાસ્ય ૬, પછી નપુંસકવેદ આ ક્રમે ઉપશમાવે. ૯. આમ નવે નોકષાયોને ઉપશમાવ્યા પછી
અપ્રત્યાખ્યાનીય ક્રોધ-પ્રત્યાખ્યાનીય ક્રોધને
એક સાથે ઉપશમાવે. ૧૦. પછી સંજ્વલન ક્રોધને ઉપશમાવે. ૧૧. પછી અપ્રત્યાખ્યાનીય માન-પ્રત્યાખ્યાનીય
માન એક સાથે ઉપશમાવે. ૧૨. પછી સંજ્વલન માન ઉપશમાવે. ૧૩. પછી અપ્રત્યાખ્યાની માયા-પ્રત્યાખ્યાનીય માયાં એક સાથે ઉપશમાવે.
૯માં ગુણસ્થાનકે ૧૪. પછી સંજવલન માયા ઉપશમાવે. ૧૫. પછી અપ્રત્યાખ્યાનીય લોભ-પ્રત્યાખ્યાનીય લોભ /
એક સાથે ઉપશમાવે. ૧૬. પછી સંજ્વલન લોભ ઉપશમાવે.
૯મા- ૧૦માં
ગુણસ્થાનકે ૧૭. પછી જીવ ૧૧ મા ગુણસ્થાનકે જાય. ત્યાં મોહનીય
કર્મ સંપૂર્ણ રીતે ઉપશાંત થઈ ગયું છે. તેનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી
૧૧ માં અંતર્મુહૂર્ત છે. ત્યાંથી બે રીતે પડે.
ગુણસ્થાનકે ૧. કાળક્ષયથી – ૧૧મા ગુણસ્થાનકનો કાળ પૂરો થતા જે ક્રમે ચઢ્યો હોય તે ક્રમે પડે. ૨. ભવક્ષયથી – ૧૧મા ગુણસ્થાનકનો કાળ પૂરો થતાં પૂર્વે જો મરણ પામે તો વૈમાનિક
દેવલોકમાં જાય. ત્યાં ૪થું ગુણસ્થાનક મળે. વિશ્વસંચાલનનો મૂલાધાર (૧૦૩ 9 )