________________
ઘાતી-અઘાતી કર્મો
બધા કર્મોને બે વિભાગમાં વહેંચી શકાય છે (૧) ઘાતી કર્મો અને (૨) અઘાતી કર્યો.
(૧) ઘાતી કર્મો – જે કર્મો આત્માના જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરે તે. આઠ મૂળ પ્રકૃતિઓમાં ચાર મૂળપ્રકૃતિઓ થાતી છે. તે આ પ્રમાણે
(૧) જ્ઞાનાવરણ (૨) દર્શનાવરણ (૩) મોહનીય અને (૪) અંતરાય. ઉત્તર પ્રકૃતિઓમાં ઘાતી પ્રકૃતિના બે ભેદ છે. તે આ પ્રમાણે(૧) સર્વઘાતી પ્રકૃતિ- જે પ્રકૃતિઓ આત્માના જ્ઞાન વગેરે ગુણોનો સંપૂર્ણ રીતે ઘાત કરે તે. તે ૨૦ છે. તે આ પ્રમાણે–
સર્વઘાતી ૨૦ પ્રકૃતિઓ ઉત્તરપ્રકૃતિ
મૂળપ્રકૃતિ ભેદ
જ્ઞાનાવરણ
દર્શનાવરણ
મોહનીય
મૂળપ્રકૃતિ ભેદ
૧
જ્ઞાનાવરણ ૪
૧૩
કેવળજ્ઞાનાવરણ
કેવળદર્શનાવ૨ણ,
નિદ્રા ૫
મિથ્યાત્વમોહનીય,
અનંતાનુબંધી ૪,
અપ્રત્યાખ્યાનીય ૪,
પ્રત્યાખ્યાનીય ૪
ક્યા ગુણનો સંપૂર્ણ રીતે
ઘાત કરે ?
કુલ
૨૦
(ii) દેશઘાતી પ્રકૃતિ :- જે પ્રકૃતિઓ આત્માના જ્ઞાન વગેરે ગુણોનો દેશથી (આંશિક રીતે) ઘાત કરે તે. તે ૨૫ છે. તે આ પ્રમાણે –
દેશઘાતી ૨૫ પ્રકૃતિઓ ઉત્તરપ્રકૃતિ
મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ
૪૨
કેવળજ્ઞાન
કેવળદર્શન
દર્શનલબ્ધિ
સમ્યક્ત્વ
દેશવિરતિ
સર્વવિરતિ
ક્યા ગુણનો દેશથી
ઘાત કરે ?
જ્ઞાન
જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...