________________
• કુલ ૧૫૮ ઉત્તર પ્રવૃત્તિ છે. સમ્યકત્વમોહનીય-મિશ્રમોહનીય બંધાતી નથી.
બંધન ૧૫ અને સંઘાતન ૫ નો શરીર ૫ માં સમાવેશ થઇ જાય છે. તેથી અહીં ૧૫૮-૨૨ = ૧૩૬ પ્રકૃતિ થઇ. તીર્થંકર નામકર્મ અને આહારક બેનો જઘન્ય સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતા સંખ્યાતગુણપૂન છે. મતાંતરે, તીર્થંકર નામકર્મનો જઘન્ય સ્થિતિબંધ
= ૧૦,૦૦૦ વર્ષ અને આહારક-૨ નો જઘન્ય સ્થિતિબંધ = અંતર્મુહૂર્ત • જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, સાતાવેદનીય, સંજ્વલન ૪, પુરૂષવેદ, આયુષ્ય
૪, આહારક ૨, દેવ ૨, નરક ૨, વૈક્રિય ૨, તીર્થકર, યશ, ઉચ્ચગોત્ર, અંતરાય ૫ = ૩૫ ઉત્તર પ્રવૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ પંચસંગ્રહમતે અને કર્મપ્રકૃતિમતે સમાન છે અને તે ઉપર કહ્યા મુજબ છે. પંચસંગ્રહમતે બાકીની ૧૦૧ ઉત્તરપ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ = પોતાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મિથ્યાત્વમોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ.
અસંખ્ય કર્મપ્રકૃતિમતે બાકીની ૧૦૧ ઉત્તરપ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ = પોતાના વર્ગનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
પલ્યોપમ મિથ્યાત્વમોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
અસંખ્ય વર્ગ નવ છે. તે આ પ્રમાણે-જ્ઞાનાવરણવર્ગ, દર્શનાવરણવર્ગ, વેદનીયવર્ગ, દર્શનમોહનીયવર્ગ, કષાયમોહનીય વર્ગ, નોકષાય મોહનીય વર્ગ, નામવર્ગ ગોત્ર વર્ગ, અંતરાય વર્ગ. દેવાયુષ્ય, મનુષ્પાયુષ્ય અને તિર્યંચાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશુદ્ધિથી થાય છે અને જઘન્ય સ્થિતિબંધ સંક્લેશથી થાય છે. શેષ ૧૧૭ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંક્લેશથી થાય છે અને જઘન્ય સ્થિતિબંધ વિશુદ્ધિથી થાય છે. અબાધાકાળ - કર્મો બંધાયા પછી તાત્કાલિક ઉદયમાં આવતા નથી. બંધાયા પછી કર્મો અમુક સમય સુધી આત્મા ઉપર એમને એમ પડ્યા રહે છે. પણ, આત્માને પોતાના ઉદયથી બાધા કરતા નથી. બંધાયેલા કર્મ જેટલો કાળ જીવને બાધા ન કરે તે અબાધાકાળ. અબાધાકાળ પૂર્ણ થયા પછી કર્મો ઉદયમાં આવીને જીવને ફળ આપે છે. જો કોઇપણ કરણથી કર્મમાં કંઇપણ ફેરફાર ન થાય તો અબાધાકાળ પૂર્ણ થયા પછી જ કર્મનો ઉદય થાય છે. પણ
વિશ્વસંચાલનનો મૂલાધાર
હા ૫૫DD)