________________
કહેવાય છે. અબાધાકાળ સિવાયની કર્મસ્થિતિમાં કર્મદલિકોની આવી રચના તે નિષેકરચના છે. (૩) રસબંધ-લિંબડાનો અને શેરડીનો રસ ચા૨ પ્રકારનો હોય છે. તે આ પ્રમાણે
૧) જેવો નીકળ્યો હોય તેવો.
૨) બે ભાગ કરીને એક ભાગ ઉકાળે અને એક ભાગ રહે તે અથવા ઉકાળતા અડધો રસ (૫૦%) રહે. અડધો ૨સ (૫૦%) બળી જાય.
૩) ત્રણ ભાગ કરીને બે ભાગ ઉકાળે અને એક ભાગ રહે તે અથવા ભાગ (૬૬%) બળી જાય, ૧ ભાગ (૩૩%) ૨હે.
ઉકાળતા
૪) ચાર ભાગ કરીને ત્રણ ભાગ ઉકાળે અને એક ભાગ રહે તે. ઉકાળતા ૩ ભાગ (૭૫%) બળી જાય અને ૧ ભાગ (૨૫%) રહે.
જેમ-જેમ બળી જતો ભાગ વધુ તેમ-તેમ તે રસના સ્વાદની તીવ્રતા
વધતી જાય...
$.
૧.
૨.
૩.
૪.
શુભ-અશુભ પ્રકૃતિઓનો ૧ ઠાણીયો, ૨ ઠાણીયો, ૩ ઠાણીયો અને ૪ ઠાણીયો રસ.
લિંબડાનો રસ / શેરડીનો રસ
સહજ
બે ભાગ કરી એક ભાગ ઉકાળે
અને એક ભાગ રહે તે
ત્રણ ભાગ કરી બે ભાગ ઉકાળે અને એક ભાગ રહે તે.
ચાર ભાગ કરી ત્રણ ભાગ ઉકાળે અને એક ભાગ રહે તે
વિશ્વસંચાલનનો મૂલાધાર
અશુભપ્રકૃતિનો શુભપ્રકૃતિનો
રસ
રસ
૫૭
૧ ઠાણીયો
૨ ઠાણીયો
૩ ઠાણીયો
૪ ઠાણીયો
૧ ઠાણીયો
૨ ઠાણીયો
૩ ઠાણીયો
શુભ પ્રકૃતિઓનો એકલો એક ઠાણીયો રસ બંધાતો નથી. ઓછામાં ઓછા ૨ ઠાણીયો તો રસ બંધાય જ છે.
મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મનઃ પર્યવજ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ,
૪ ઠાણીયો