________________
૭.
મતાંતરે પહેલા ૧૬ પ્રકૃતિ ખપાવવાનું શરૂ કરે, વચ્ચે ૮ કષાયો ખપાવે, પછી ૧૬ પ્રકૃતિઓનો બાકીનો ભાગ ખપાવે.
પછી ક્ષપકશ્રેણિ માંડનાર પુરૂષ હોય તો નપુંસકવેદ ખપાવે.
૮. |પછી સ્ત્રીવેદ ખપાવે.
૯. |પછી હાસ્ય ૬ ખપાવે. ૧૦. પછી પુરૂષવેદ ખપાવે. અથવા ૧૧. ક્ષપકશ્રેણિ માંડનાર સ્ત્રી હોય તો પહેલા નપુંસકવેદ ખપાવે, પછી સ્ત્રીવેદ ખપાવે, પછી હાસ્ય ૬ અને પુરૂષ વેદ એકસાથે ખપાવે. ૧૨. ક્ષપકશ્રેણિ માંડનાર નપુંસક હોય તો પહેલા
સ્ત્રીવેદ અને નપુંસક વેદ એક સાથે ખપાવે, પછી હાસ્ય અને પુરૂષ વેદ એક સાથે ખપાવે. ૧૩. આમ નવે નોકષાયોનો ક્ષય થયા પછી
સંજ્વલન ક્રોધને ખપાવે.
૧૪. પછી સંજ્વલન માનને ખપાવે. ૧૫. પછી સંજ્વલન માયાને ખપાવે. ૧૬. પછી સંજ્વલન લોભને ખપાવે.
૧૭. પછી નિદ્રા ૨ ને ખપાવે.
૧૮. પછી જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪,
અંતરાય ૫, આ ૧૪ને એક સાથે ખપાવે. ૧૯. પછી કેવળી થાય.
૨૦. પછી નિર્માણ, નીચગોત્ર, સાતા/અસાતા અપર્યાપ્ત, સુસ્વર, દેવ ૨,
વિશ્વસંચાલનનો મૂલાધાર
}
૧૦૫
૯ મા
ગુણસ્થાનક
૯મા-૧૦મા
ગુણસ્થાનકે ૧૨મા ગુણસ્થાનકના દ્વિચ૨મ સમયે
૧૨મા ગુણસ્થાનકના
ચરમ સમયે ૧૩મા ગુણસ્થાનકે