________________
૧૨)ક્ષણ કષાય વીતરાગ છઘસ્થ ગુણસ્થાનક – આ ગુણસ્થાનકે રહેલ જીવને
મોહનીય કર્મ સર્વથા ક્ષય થઇ ગયું હોવાથી વીતરાગપણું હોય છે, પણ જ્ઞાનાવરણ વગેરે કર્મના ઉદયથી છબસ્થપણું પણ હોય છે. આ
ગુણસ્થાનકનો કાળ અંતર્મુહૂર્ત છે. ૧૩) સયોગી કેવલી ગુણસ્થાનક – આ ગુણસ્થાનકે રહેલ જીવને ઘાતી કર્મોનો
ક્ષય થઇ ગયો હોવાથી કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય છે. આ ગુણસ્થાનકે મનોયોગ, વચનયોગ અને કાયયોગ આ ત્રણે યોગ હોય છે. આ
ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન ક્રોડ પૂર્વ છે. ૧૪)અયોગી કેવલી ગુણસ્થાનક – ત્રણે યોગ વિનાના કેવળજ્ઞાની ભગવંતનું
ગુણસ્થાનક તે અયોગી કેવલી ગુણસ્થાનક. આ ગુણસ્થાનકનો કાળ પાંચ હૃસ્વારના ઉચ્ચારણના કાળ જેટલો છે. આ ગુણસ્થાનકને અંતે બધા કર્મોનો ક્ષય થતા જીવ પછીના સમયે મોક્ષમાં જાય છે.
કડકડકવા કડાકાતનાકા
કાકા કા કા
કા કરી
વિધી
,
BJP
વિથસંચાલનનો મૂલાધાર
૭
૮૫ » )